Hey, I am on Matrubharti!

દયા --કોઈની દયા ઉપર જીવવું તે સૌથી દુઃખ દાયક સ્થિતિ હોય છે .

મેં રાતના કાળા અંધકાર થી યાદોના ગહન વિચારથી ર્હદય ના નિર્જીવ ધબકાર થી લાત મારી છે એકલતાને વિરહના સંગાથ થી ..

Read More

કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા લેખ મિટે ના ભાઈ કરમ કા લેખ મિટે ના ભાઈ ...

ગરીબ માનો દીકરો ચીથરે વીંટાળેલું રાજ રતન જેવું લાગે .

પુછપરછ થી નહિ પણ આંતરિક લાગણી ઓ અને ઉષ્મા થી સંબંધો જળવાય છે .

સલામ સલામ મેરે જન્મદાતા માં કોસલામ મેરે પ્રાણ દાતા પિતાકો સલામ મેરી માતૃભૂમિ કો સલામ મેરે દેશકે જ્વાનોકો સલામ મેરે દેશ કે કિસાનોકો .

Read More

હર મુશ્કિલ કામ આસાન હોતા હેજહાં દિલદાર કે સાથ હોતા હે .

જીવન ની દરેક સફર માં માનવી એ ખુશ રહેવું જોઈએ .

આપણે સતત તણાવ માં રહીયે છીએ કારણ કે આપણ ને વિરોધી તત્વો સાથે જીવતા નથી આવડતું આપણે ગુલાબ મેળવવું હોય તો તેની સાથેના કાંટાને સંભાળતા આવડવું જોઇએ .

Read More

હૃદયની વેદના ઉપર ક્ષમા રૂપી મલમ લગાવી સાજા થાઓ .