The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
5
1.7k
9.4k
Hey, I am on Matrubharti!
હજારો ગૂના માથે હાથ રાખી માફ કરી દીયે એનું નામ 'માં' સઘળા સુખ આપી દે અને આપણાં દરેક દુઃખ વેઠીલે એનું નામ 'માં' #❤️માં❤️
#Navratri #kavyotsav #કાવ્યોત્સવ આંખે આભના તારલા ચમકતા, નવલી નવરાતે... તમે આવો ને હો તમે આવોને, તમે આવો ને કાન રમવા ને રાસ... મોહન મોરલીવાળા.... પહેર્યા પીતાંબર એને કેડ માં કંદોરા, માથે મોરપીંછ પાઘ.. એની વાંસળી હો એની વાંસળી એની વાંસળી લાગે વાલી રે કનૈયા.. મોહન મોરલીવાળા..... ગાયો ચરાવતો કાનો ગોવાળિયો, માખણ રાધા માથે... એની મટકી હો એની મટકી.. એની મટકી ફોડીને માખણ ખાધું રે કનૈયા... મોહન મોરલીવાળા.....
આવતીકાલથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. મા નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સંપત્તિ અર્પે અેજ મા ભગવતીના ચરણોમાં પ્રાથના... જય મા આધ્યશક્તિ 🚩🔱 🔱🚩
એમ વણાયેલી છે ને તમારી વાત, જાણે શિલ્પી એ કંડારી હોય ભાત! - માલુ ગઢવી(M.G.gadhvi)
Malu Gadhvi લિખિત વાર્તા "રણ એક અનોખી રહસ્યમય કથા" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19898171/ran-ak-anokhi-rahshymay-katha
"એક સ્ત્રી મેડિકલ મા જઇને ડખો કરી આવી, પોતે મલમ લઈ આવી પણ પેલા ને ઘાયલ કરી આવી!!!!!!"#ઘાયલ -Malu gadhvi
એક ખબર સાંભળી થયું માનવતા મરી ગઈ, ચાર કૂતરા નો શિકાર મનીષા થઈ ગઈ!!!! #justise for Manisha -Malu Gadhvi
"પાથર તું લાગણી ના ફૂલ તો હું મારગ બનું!!!, જો ઉડવા તું માંગે તો હું આકાશ બનું !!!" - Malu gadhvi
મળે માધવ તને માખણ તો નસીબ તારા બાકી બટર જ મળે છે ભલે ન હોય સારા - Malu Gadhvi
"લઈ ને આવી બેન રાખી રક્ષા કરશે જિંદગી આખી"
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser