હું 2016 માં અત્યારે બી.એસ.સી ને મારા જીવન નું ત્રીજું વર્ષ આપી રહી છું લોકો કહે છે કે હું નોવેલ્સ, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ ને શ્વાસ આપું છું પરન્તુ ખરેખર તો એ મને જીવન્ત બનાવેે છે એ મારા માં શ્વાસ પુરે છે. નોવેલ્સ તો મારા ધબકાર પર બેઠી છે. કવિતાઓ રમતિયાળ મુખવાસ છે અને ટૂંકી વાર્તા તો તમે જ કહેશો વાંચ્યા પછી..!!!! હરવું-ફરવું, ફોટોગ્રાફી, રીડિંગ અને મ્યુઝીક મને મહેકાવે છે..! "મેરી પ્રેરણા" વિકલી મેગેઝીન મારી ટૂંકી વાર્તા જીવી ચૂક્યું છે અને બે નોવેલ ને ઘડવાનું કામ ચાલુ છે.

No Bites Available

No Bites Available