મારુ નામ મનિષ પટેલ છે. મારું વતન પાટણ છે. . હું ગુજરાતી માં કવિતા અને લેખ લખું છું. વાચન અને લેખન મારા મન ગમતા વિષયો છે. કયારેક જિંદગીમાં એકલતા અનુભવુ તે સમયે કલમ ને ઘોડો બનાવી સવારી કરવા નીકડી પડું છું અને તે સમયે અનુભવાતી પવન ની મંદ લહેરખી મારા રોમે રોમ ને નવિન જીવંતતા આપી જાય છે. અને પાછો હું રાજકુમારો ની પેઠે જીવન રુપી નાવ માં નવા અરમાનો લઈ સવાર થાવ છું....