*જ્યારે જ્યારે મારી રચનાં લોકો વાંચશે છે. ત્યારે ત્યારે હું શબ્દરૂપી અમર બનીશ.* મારું નામ : ઠાકોર મનીષકુમાર ચંદુજી. ગામ : વડોસણ,તા.જી.-મહેસાણા. મારો અભ્યાસ: B.A.(GUJ).M. A(GUJ).H.N.G.U.પાટણ. મને અહી પણ ફોલો કરી શકો છો. insta - https://www.instagram.com/manishthakor_8980

સહનશીલતા એની હતી મને તો દર્દ મળ્યું કેમ કે વર્ષો પછી ડાયરીમાંથી એક કરમાયેલું ગુલાબ મળ્યું.

પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી...

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

તારુ મોન રહેવું અને ખામોશી,
મને મારો જવાબ આપી દિધો


પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી...

-મનિષ ઠાકોર ,પ્રણય

નિશાના સમયને પ્રણય ઓળંગી રહ્યા હતો, ત્યાં આંખ ખુલી તો સ્વર્ગમાં હતો.

પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી....

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

તેમને અને તમારાં પરિવારને મારા અને
મારા પરિવાર મકરસંક્રાતિ ની હાર્દિક શુભકામનાઓ*

*🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷* 
*મનિષ ઠાકોર,પ્રણય*

-મનિષ ઠાકોર ,પ્રણય

Read More

લોકો સમજે છે શાયર પણ, એ પણ
સમજી લેજો અમે પણ નથી કાયર.

પ્રણય ની જિંદગીની સફર નિશા...

-મનિષ ઠાકોર ,પ્રણય

*ઓય પ્રેમ લઈને દર્દ,*
*આપવાનો રિવાજ છે.*

*પ્રણય ની જિંદગીની સફર નિશા સુઘી..*

-મનિષ ઠાકોર ,પ્રણય

*આપની મુલાકાતનો અંત હતો પણ,*
*પ્રણય નો સબંધ અનંત હતો અને રહેશે.*

*પ્રણય ની દિલની ડાયરી*

-મનીષ ઠાકોર પ્રણય

આજે પણ એ બેન્ચ પર તારી ખુશ્બુ આવી રહી હતી અને હુ ત્યાં જેવો બેઠો અસ્તમસ્ત થઈ ગયો

પ્રણય ની દિલની ડાયરી

-મનીષ ઠાકોર પ્રણય

Read More

*ચાલ માફી ના માંગ*
*ભૂલ મારી હતી....*

*પ્રણય ની પંક્તિઓ*

-મનીષ ઠાકોર પ્રણય

ગિરનારમાં પ્રણયની અનેરી લહેર......


ગિરનારમાં પ્રણયની અનેરી લહેર......
જ્યાં પ્રેમલક્ષણા ભક્તિની અનેરી મહેર.....

જ્યાં નરસિંહના પ્રભતિયાંના નાદની છે લહેર......
આતો ગિરનારની ભક્તિની છે અનેરી મહેર......

ભવનો ભવ પાર કરનાર ભવનાથ મહાદેવ નું છે અહી છે સ્થાન જેમની લીલાઓની લહેર છે અપાર....

આ છે નરસિંહના હૃદયનું છે સ્થાન ગિરનાર મહાતીર્થ ધામ તરીકે ઓળખે જગ સંસાર......
   
અહી છે રાં નવધ ની શૂરવીરતા ની છે અનેરી મહેર......     
સાથે છે રણનકદેવીના માતૃત્વના બલિદાનની છે વંદના.......

ગિરનારમાં પ્રણયની અનેરી લહેર
જ્યાં પ્રેમલક્ષણા ભક્તિની અનેરી મહેર.......

મનીષ ઠાકોર,પ્રણય

Read More