અણઘડયો શાયર...

મિલન ની મથામણ ક્યાં સુધી ભાઈબંધ,,

ઘણા ચહેરાઓ કાલે જોઈને આવ્યો છું,

હજારો ની ભીડમાં કોઈ એકની રાહમાં હતા,

😊😊

Read More

पहचान बता सब को, अनजान तो कितने जीते हैं यहा।

खुलकर जी अपनी जीदगी, बेजान तो कितने दफने है यहां।।😊

अनजान बनकर उलझे रहते हम।
बेहतर हुआ तूमहे जानकर ही ऊलजे।।।😊

મારા માટે મહત્વની તું ને તારી વાતો છે..
નહી કે કોઈ સ્પેશિયલ દિવસ કે સમય.🙂


#ValentineDay

બસ મારા હસવાનું કારણ બનીને રહેજો,

ખાલી જિંદગીમાં નહીં પણ જિંદગી બનીને રહેજો...🙂

કોઈને ખબર ન પડે એમ છાનુમાનુ ચાલે છે,

ભીતરમાં યાદોનુ ધમધોકાર કારખાનુ ચાલે છે...😊

મરી જવાનું કારણ એ નથી હોતું કે એના વગર રહી નથી શકાતું,,,

પણ એના વગર જીવવું જ નથી હોતું...🙂

આવવાની ઉતાવળ હતી મારી,
જાવાની જીદ હતી તારી,,

સંજોગો હતા છુટાં પડવાના આપડા,,
જોઈને હસતી હતી દુનિયા એ દા'ડે.... 😊

Read More

આંખો વરસી જાય છે વેદના વગર,

જીવવાના તો લાખો કારણ છે પણ,,

શ્વાસ અટકી જાય છે તારા વગર..😊

ના કોઇ પારકું છે ના કોઈ પોતાનું છે,

આ જિંદગીનો ખેલ,આખો જરૂરીયાતનો છે...😇