#entrepreneur #reader #writer to inspire millons of people...https://www.facebook.com/manthan.patel.9231 manthan_0712 instagram

માણસ માંથી માનવ થવું સહેલુ નથી દોસ્ત....
ગણી બધી કુરબાની આપવી પડે છે. મનમાં ભરેલા કેટ કેટલાય વહેમો,દ્વેષ,વેર,ઈર્ષા, લોભ,ઘમંડ વગેરે છોડવા પડે છે.
#સહેલું

Read More

ઋણ છે આ ભારત દેશની ધરતીનું આપણી ઉપર કે, આપણને આવા ધાર્મિક, સાંસ્કૃતિક અને મોક્ષનો માર્ગ જ્યાં ભગવાને બતાવ્યો એવા સ્થાને જન્મ મળ્યો.
#ધરતીનું

Read More

જીવનના કોઈપણ સમયે કોઈપણ કાર્ય પ્રત્યે બેદરકાર થયા તો ગયા. માણસ માત્ર ફેંકાઈ જાય છે આમ થવાને લઈને.

(આવી પોસ્ટ બઉ ઓછી વાંચવા મળશે બાકી લોકો આવુજ મુકશે "એને મારા પ્રેમની કોઈ કદરજ નથી એ મારી લાગણીઓ પ્રત્યે બઉ બેદરકાર છે)
#બેદરકાર

Read More

જ્યારે કોઈ વ્યક્તિ સાથે અરસ-પરસના સંબંધોમાં અમુક સમયે હૃદય ભીનું થઈને આંખ ભરાઈ આવેને તો સમજી લેવું કે સાચા માર્ગે લાગણીઓ વહી રહી છે.
#ભીનું

Read More

ઉન્નતિ પામવા માટે અથાગ મહેનત જોઈએ. સ્થિતપ્રજ્ઞ રીતે જે પણ કામ થાય એમાં ખૂબ ઉન્નતિ મળે.
#ઉન્નતિ

દરેક વ્યક્તિ એના જીવનમાં કોઈક ને કોઈ બાબતે અન્ય નો આભારી હોય છે. એની સફળતામાં ક્યાંક ને ક્યાંક અન્ય વ્યકતિ સંકળાયેલી હોય છે. સફળતાનાં મંચ ના અમુક ટેકા આવી વ્યક્તિઓ હોય છે. અને હમેંશા એવી વ્યક્તિના આપણે આભારી હોઈ એ છીએ.
#આભારી

Read More

મૂર્ખ છે એ લોકો જે મનુષ્ય અવતાર મળવા છતાંય પુસ્તકો વાંચતા નથી.
#મૂર્ખ

જીવકન શાંતિપૂર્ણ રીતે પસાર થાય એ બધાને ગમે.પછી એ આર્થિક બાબત હોય કે સામાજીક બાબત હોય કે માનસિક/શારીરિક બાબત હોય. અને કદાચ કોઈપણ બાબતમા વધુ પડતી અપેક્ષાઓ માણસની શાંતિ છીનવી લે છે.
#શાંતિપૂર્ણ

Read More

વિવેકી માણસ સૌને વ્હાલા લાગે છે. જીવનની બધી ક્રિયામાં વિવેક હોય તો એ જીવન દીપી ઉઠે છે. માણસને ગમે એટલું જ્ઞાન હોય પણ ક્યાં- કેમનું વર્તન રાખવું એ ખ્યાલ ન હોય તો એ નકામું નીવડે. કોઈ એને કે એની વાતને માન નહીં આપે.
#વિવેકી

Read More

માણસ જ્યારે કોઈ કામ તોફાની બનીને કરે છે ત્યારે સફળતાની તમામ હદ વટાવી જાય છે.
#તોફાની