મારા બાઇટૅસ≈ મન +લાગળીઓ+શબ્દ+લખાણ. . . . . . . ‌ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં તમે શું શોધ્યું એ મહત્વનું છે .

cp

થઈ જશે સવાર સવારમાં
તું એક વાર નીદ્રા લાવી તો જો તારા નેત્રમા.

થઈ જશે કાલ કાલે
તું એક વાર અટકી તો જો તારા આજમા.

થઈ જશે કામ કામ મા
તું એક વાર ખમ તો ખરી તારા પ્રવાસમાં.

થઈ જશે હલ હાલ માં
તું એક વાર સંગ તો સ્વીકાર તારા સમાજમાં.

થઈ જશે લાભ લાભ માં
તુ એક વાર જામ તો ખરી તારા વ્યવસાયમાં.
.... મસીહા

-masiha

Read More

*જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*

*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*

#cp

-masiha

Read More

बदला बीवी का

उस दिन घर आया। खाना खाने बैठा। बिल्कुल बेस्वाद खाना था।

झल्ला कर बीवी को बोला, ' क्या बकवास खाना है। कोई स्वाद ही नहीं आ रहा !'

बीवी शांति से उठी और डॉक्टर को फोन किया।
' इनको कोई स्वाद ही नहीं आ रहा '

थोड़ी देर बाद एम्बुलेंस आई। मुझे उठा ले गई।

पिछले दो हफ्तों से quarantine center में एडमिट हुं।

रोजघर से टिफिन आता है, और एक चिठ्ठी....
' आया स्वाद?....😆😆😆😆😆😆😆😆

Read More

આ કુદરતી દ્રશ્ય નિહાળી આજ નિશાળમા વર્ષા પર લખાતા નિબંધનુ નાનકડું વાક્ય યાદ આવ્યું
ધરતી માતા એ લીલા રંગની સાડી પહેરી હોય એવું નયનરમ્ય દ્રશ્ય નિહાળવા મળે છે.
....
#સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા

Read More

કરવો ને મુલાકાત મારા બાળપણની નાસમજથી મને આજ..
થાક લાગે છે દુનિયાની સમજણથી મને આજ..

कोई नहीं है दुश्मन मेरा, फिर भी परेशान हूँ मैं अपने ही क्यूँ दे रहे है जख्म इस बात से हैरान हूँ मैं,।