×

Hey, I am reading on Matrubharti!

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ
વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!
-MAULIK RAJPUT BOY....

Read More

જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.
તમારે પ્રગતિ કરવી હોય તો.
હું રોજ સવારે ચાલવા નીકળું છું, આવતા રહેજો.
મૌલિક રાજપુત બોય....

Read More

MAULIK RAJPUT

એ ઝીંદગી કિતને દર્દ દેતી હે,
ફિર ભી ઝીંદગી સે ઉમીદ રેહતી હે,
દિલ કેહતા હે કોઈ યાદ નહિ કરેગા,
પર આપ યાદ કરોગે એસી ઉમીદ રેહતી હે.
RAJPUT BOY....

Read More

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..

Read More