મારું નામ મયંક ક. ભાવસાર "માસ્ટરમાઇન્ડ" છે. હું અમદાવાદમાં ગુરુકુળ વિસ્તારમાં રહું છું. મારો જન્મ સન ૧૯૭૨મા થયો હતો. મારુ વતન રણુજ ગામ છે. સન ૧૯૯૫માં L.D.C.E. માંથી મે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે એન્વા. એન્જિનિયર ની ડીગ્રી લીધી. ત્યારબાદ લગભગ ૨૨ વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું. જેમાં ૫ વર્ષ I.S.R.O.- અમદાવાદ અને ૧૦ વર્ષ N.I.F.- અમદાવાદ નો સમાવેશ થાય છે. આની સમાંતર ૧૦ વર્ષ સુધી નેટવર્ક માર્કેટિંગ પણ કર્યું. હાલમાં સન ૨૦૧૪થી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ટ્રેનિંગ અને કોચિંગ આપવાનું કામ ફૂલટાઈમ કરુ છું.

આસો સુદ બીજ, વિ. સં. ૨૦૭૬

કરું તપસ્યા
માઁ બ્રહ્મચારિણીની
અવિચલિત


#હાઈકુ 444
#માસ્ટરમાઈન્ડ
992445199225/10/2020
(હાઈકુ લખ્યા તા.)

Read More

આસો સુદ નોમ, વિ.સં. ૨૦૭૬


માઁ સિદ્ધિદાત્રી
વરે તેને જઈ જે
ન્હાય પસીને-


#હાઈકુ 439
#માસ્ટરમાઈન્ડ
9924451992


25/10/2020

આસો સુદ એકમ, વિ.સં. ૨૦૭૬

આવો રમવા
ન્યુ નોર્મલ નોરતા
શ્રી શૈલપુત્રી

#હાઈકુ 436
#માસ્ટરમાઈન્ડ
9924452992

25/10/2020
(હાઈકુ લખ્યા તા.)

Read More

આસો સુદ ત્રીજ, વિ.સં. ૨૦૭૬

આપજે ' શક્તિ '
રોગપ્રતિકારક
માઁ ચંદ્રઘંટા
#હાઈકુ 419
#માસ્ટર માઈન્ડ
9924451992


19/10/2020

આસો સુદ આઠમ, વિ.સં. ૨૦૭૬

હે મહાગૌરી-
લૈ લે નવનિધી 'ને
દૈ દે આરોગ્ય
#હાઈકુ 432
#માસ્ટરમાઈન્ડ
9924451992


24/10/2020

આસો સુદ સાતમ, સંવત ૨૦૭૬


દીસે છે, તને
માઁ કાલરાત્રિ, કાળો
કોરોના કાળ?

#હાઈકુ 429
#માસ્ટરમાઈન્ડ
992445199223/10/2020

આસો સુદ છઠ્ઠ સંવત ૨૦૭૬


કર મર્દન
બળાત્કારી દૈત્યનો
માઁ કાત્યાયની#હાઈકુ 425
#માસ્ટરમાઈન્ડ
9924451992


22/10/2020

આસો સુદ પાંચમ, સંવત ૨૦૭૬


સ્કંદ સૌ તારા -
આપ સુખ સમૃદ્ધિ
હે સ્કંદમાતા


#હાઈકુ 424
#માસ્ટરમાઈન્ડ
992445199221/10/2020

આસો સુદ ચોથ, સંવત ૨૦૭૬


હે માઁ કુષ્માંડા -
કર ઉદરમાંથી
ઉત્પન્ન રસી
#હાઈકુ 421
#માસ્ટરમાઈન્ડ
99244 51992

20/10/2020

આસો સુદ ત્રીજ, સંવત ૨૦૭૬

આપજે 'શક્તિ '
રોગપ્રતિકારક
માં ચંદ્રઘંટા


#હાઈકુ 419
#માસ્ટરમાઈન્ડ
99244 51992


20/10/2020