Be prepare... anytime anywhere..

આખી દુનિયા પર રાજ કરવું સહેલું છે ,
પણ પોતાના મન બુદ્ધિ પર રાજ કરવું અઘરું છે ,
ત્યાં ભગવાન સાથે આત્મીયતા જોઈએ...😇

Read More

कोणी कौतुक करो वा टिका लाभ तुमचाच . कौतुक प्रेरणा देते , तर टिका सुधारण्याची संधी ...

#लाभ

ભગવાનને પણ જીભ‌ અને હ્રદય નરમ રાખો એ જ ગમે છે
એટલે જ ભગવાને ત્યાં હાડકું નથી આપ્યું..!

आयुष्य कठीण आहे पण तक्रारी करुन ते सोपेही होणार नाही म्हणुन प्रयत्न करत रहा ..

#सरल

નવા નવા વિચારો આવવા એ કઈ મોટી વાત નથી પણ એ વિચારોને અમલમાં લાવવાની શરૂઆત કરવી એ કોઈક શૂરવીર જ કરી ‌શકે...🦸

Read More

जिवंत राहण्यासाठी जेवढी अन्न शोणि ण्यारी गरज आहे तेवढीच जीवन जगताना स्पर्धक आणि विरोधक यांची गरज आहे .. स्पर्धक आपल्याला सतत गतीशील आणि क्रियाशील बनवितात..विरोधक कायम आपल्याला सतर्क आणि सावधान बनवितात . आणि हे दोघे मिळून आपल्या प्रगतीला कायम पोषक वातावरण तयार करतात..या दोघांना निर्माण करायला तुम्हाला कष्ट करावे लागत नाही .... समाज फुकटात यांना तुम्हाला देवून टाकतो .. त्यांच्यावर चीडू नका त्यांचे कायम स्वागत करा कारण त्यांच्या शिवाय तुमचे जगणे अधूरे आहे ...

#सावधान

Read More

कोणाची एवढीपण काळजी करू नका कि , तुमची काळजी त्यांना निष्काळजी बनवेल ..

#निष्काळजी

ઘી નો એક લોટો , લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ !!
બસ આટલી જ છે આ
માણસની ઔકાત

પ્રેમ તો બવ દૂરની વાત છે પણ મારા જેટલો કોઈક વેઈટ કરે.... એવું શોધીને બતાવ તો ખરા !!

તને મેસેજ ની કરતેલો એટલો જ બદલાવ સે... બાકી પ્રેમ તો તને આજે બી એટલો જ કરતેલો.... જેટલો પેલા કરતેલો....
લિ.
ભડકેલો ભૂરો 🤣

Read More