Hey, I am on Matrubharti!

કેવી અજીબ દુનિયા છે. ને સાહેબ લોકો મસ્તી મસ્તી માં તમારી પોતાની કિંમત એમના જીવન માં બતાવી દે છે.

-Mayur patel

આ મતલબી દુનિયામાં કોઈ આપણું નથી હોતું
બીજા ને ખુશ કરવા ના પ્રયત્નો માં આપણે જ દુખી થયે છીએ

-Mayur patel

kon kahata he jindi khubsurat he yaha jinmedariya ya riste nibhane ka karobar he ye janab

-Mayur patel

Duniya ki is bhid me jakar bhi akela hu khamkha long botle he hi hum appke sath he balki reality me koi appne sath nai hota .

-Mayur patel

*ખુશી એક જ એવી અનુભૂતિ છે,*
*સાહેબ..*
*જે તમારી પાસે નહીં હોવા છતા,*
*તમે ધારો તો બીજાને આપી શકો છો.

-Mayur patel