શબ્દ ગોઠવ્યા વગર જ્યાં વાત કરી શકાય, તે જ સંબંધ.

ભૂલ પાસપોર્ટની હતી,

વેર-વિખેર રેશનકાર્ડ થઈ ગયાં.

🌞🌺 શુભ સવાર 🌺🌞

🏡 STAY HOME 🏠

ક્યાં કયો શબ્દ બોલાવો એની જ રમત છે સાહેબ.....
બાકી કક્કો તો આખી દુનિયા નો સરખો જ છે.....
💐💐💐💐💐

તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ,
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય..

🌞🌺 શુભ સવાર 🌺🌞

Read More

🎯 આજ એક મિત્ર જોડે ફૂડ પેકેટ આપવા નીકળેલો તો ત્યાં એક કાકા હતા એમને મેં ફૂડ પેકેટ આપ્યું એમણે ના લીધું પછી મે પૂછ્યું કેમ કાકા નહી જોઈતું તો આ કાકા એ જવાબ આપ્યો કે જો બેટા જોઈએ તો છે પણ આ તમે ફૂડપેકેટ આપતા ફોટા પાડો છો એટલે નથી જોઈતું મજબૂર છુ.હાલ કામ ના કરી શકીયે એટલે તમે સેવા કરો છો પણ દેખાડો તો ના કરો અમારી પણ કોઈ લાગણી હોય...લાગી આયુ હો સાહેબ ત્યારે દાન ધર્મ કરો એનો દેખાડો ના કરો તમે કરેલુ દાન કોઇ બિજાને બતાવીને શુ ફાયદો ભગવાન તો જુએ છે એટલે મહેરબાની કરી ને એ મજબૂર માણસ ને દાન આપી ને એનો ફોટો ના મુકો.🙏
💐💐

Read More

પીઝા આવે છે ચોરસ બોક્સમા, પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો?...હોય છે ત્રિકોણ.!!!

જિંદગી અને લોકોનું પણ એવું જ છે,
દેખાય છે અલગ,
નીકળે છે અલગ અને હા...
વર્તે છે પણ અલગ.

🌞🌺 સુપ્રભાત 🌺🌞

Read More

દરેક સંબંધ એક હુંફ માંગે,
પછી એ,
શબ્દો ની હોય,
સ્પર્શ ની હોય,
કે પછી વિચારોની....

જિંદગીનું ગણિત છે સાહેબ,

દુઃખ નો "દસ્તાવેજ" હોય કે,
સુખ નું "સોગંધનામુ"....
ધ્યાનથી જોશો તો નીચે
સહી તમારી પોતા ની જ હશે...

🌞🌺 સુપ્રભાત 🌺🌞

Read More

કાશ પ્રેમ પણ કોરોના જેવો હોત....
હું તને અડતો ને તને પણ થઇ જાતો..🥰🥰

જરુરી નથી કે બધૂ તોડવા માટે પથ્થર જ જોઈએ,

સુર બદલી ને બોલવા થી પણ ઘણુ બધૂ તુટી જાય છે..!!

🌞🌺 શુભ સવાર 🌺🌞

મોતનો વાયરો આજે અહીં એવો ચાલ્યો છે,
જાણે શ્વાસ નો વેપારી ઉઘરાણી એ આવ્યો છે..