હું ન પહોંચી શકું કદાચ તમારા હૃદય સુધી પણ મારા શબ્દો જરૂરથી પહોંચશે️. ️SPREAD_HAPPINESS

સ્વાદિષ્ટ લાગે છે એક એક કોળિયો,
જો પરસેવો પાડીને મેળવ્યો હોય.

#સ્વાદિષ્ટ

સ્વાદિષ્ટ ભોજનની વાત શું કરો છો?
અમુક તરછોડવામાં આવેલા ભોજનની રાહ જોવે છે.

#સ્વાદિષ્ટ

એક જ છે આશા,
ન હોય કોઇ નિરાશા.

તમારું સર્વસ્વ લૂંટાવી દેજો,
પણ લૂંટવાની વૃત્તિ ત્યજી દેજો.

#તમારું

તમારું કોઈ નથી એવું માનીને ચાલવામાં મજા છે,
પોતાના બનાવીને દુઃખ દેનારા મળે રોજેરોજ છે.

#તમારું

પીળા થઇ ગયા હાથ એના,
ને એ જોતાં આંખો મારી લાલ.

#પીળો

અસ્પષ્ટ રહેવું યોગ્ય હશે કદાચ,
સ્પષ્ટ સંબંધ સાચવી ન શકનાર માટે.

#અસ્પષ્ટ

અસ્પષ્ટ હતો એનો પ્રેમ મારી માટે,
ને મેં સ્પષ્ટતાથી છોડી દીધું બધુંજ એની માટે.

#અસ્પષ્ટ

મંદિરે જનારાં પણ દગાખોર નીકળ્યા,
ઘરે બેસનાર પર ભરોસો ક્યાંથી થાય?

#મંદિર

મંદિર તો બનાવી દીધાં ભગવાનના,
પણ મનમાં ભગવાનને વસાવી ન શક્યાં.

#મંદિર