Hey, I am on Matrubharti!

જીંદગી નો મને ભરોસો નથી
ને પ્રેમ મને ઓરતા નથી,
સંબંધો ના હવે કહેણ નથી,
ને ઈન્તેજાર નો મને મોહ નથી,
આંસુડા નો મને અણગમો નથી,
ને હાસ્યની મને ધેલછા નથી,
પ્રકાશ ના હવે પગલાં નથી,
તે અંધકાર નો મને ડર નથી,
તડકાની હવે દાઝ નથી,
તે છાંયડા મને પ્રીત નથી,
ફુલ ગુલાબ ના હવે ખીલવા ના નથી,
ને કાંટા મને ડંખવાના નથી,
ના તારી મારા થી સભડાતી નથી,
ને હા મારે તારી સાભડવી નથી,
નસીબ મારૂ તારીસગ મળતું નથી,
ને મોત મને વહાલું થતું નથી,#નસીબ

Read More