Official account of Matubharti. Here to help you Out with anything related to matrubharti.

તમને એમ થતું હોય કે રેન્ડિયર્સ? ઓલું શિંગડાંવાળું પ્રાણી?
તો હું તમને સીધું કહી દઉં કે આ કોઈ પ્રાણીની કથા નથી. આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એ તો તમે નવલકથા વાંચશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે.

અને હા, આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.

આ લિંક પરથી તમારી કોપી ઓર્ડર કરી શકશો.

https://navbharatonline.com/prebooking/reindeers.html

જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.

Read More

દરેક પોતા ની વાત કોઇ પણ પ્રકારે પ્રદર્શીત કરતું જ હોય છે.કોઇ ગાઇ ને, કોઇ સીધેસીધી વાત કરી ને તો કોઇ કાગળ લખી ને.અહીંયા પણ કાંઇક એવું જ છે. કેટલાક શરમ માં ના કહેવાયેલા શબ્દો, કેટલાક બીક થી રુંધાઇ ગયેલા શબ્દો કેટલાક ના સમજાવી શકાય એવા શબ્દો નો સંગ્રહ જે કવીતા નુ સ્વરૂપ કવી દ્વારા આપવા માં આવ્યું છે. આ સંગ્રહ માં માતા,પીતા,મિત્ર,પ્રેમી ભગવાન જ નહીં પરંતુ જીવન, પ્રક્રૃતી થી માંડી સુખ તથા દુ:ખ સુધી ની લાગણી દર્શાવવા માં આવી છે. ખાસ કરી ને જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે એક જ છબી આપણા મનોમસ્તીક પર છવાઇ જાય છે. અને એ છે કાન્હો. ભલે પછી એ રાધા નો જ કાન્હો કે મીરા નો ગીરધર નાગર કે પછી દ્રોપદી ના સખા ગોવિંદ જ કેમ ના હોય.લીઝા એ પણ પ્રેમ નું એ પ્રતિક સાચવી રાખવા બ્રિજ્વાસી એટલે કાન્હા નો જ સહારો લીધો છે.


૨૦ વર્ષ ની ઉમરે એ લીઝા એ લેખન ને પોતાની કળા બનાવી. તે કોમ્પ્યુટર માં સ્નાતક છે. લીઝા ના શબ્દો તેના માં રહેલા વીચારો અને તેના જીવનશૈલી ની એક ઝાંખી છે. તેના જીવન ના ઘણી ઘટના એવી છે જે તેને લખવા માટે પ્રેરણા રૂપ બની છે.ગુજરતી સાહિત્યના આ સુંદર સમાજ માં પદ મેળવવા આ પુસ્તક લીઝા નુ પ્રથમ ચરણ છે. લીઝા ના વધુ વીચારો સાથે જોડાઇ રહેવા તેનું insta ID: liza_k.barot ફોલો કરો.

https://www.amazon.in/dp/B08X6TS49R/ref=cm_sw_r_wa_awdb_imm_CH1EMD1S6XZ1GQY59NTD


-લિઝા બારોટ

Read More

You are invited to a Zoom webinar.
When: Feb 19, 2021 04:00 PM India
Topic: Kalam Ahmedabad with Chitra Mudgal

Please click the link below to join the webinar:
https://us02web.zoom.us/j/85934855757?pwd=bnI3T1ZNQkVSdmgwczdtclhlZUVtUT09
Webinar ID: 859 3485 5757
Passcode: KALAM001

Read More

"LET'S TALK ABOUT KRISHNAYAN"

Come and join us in the conversation between Krishnayan author, Kaajal Oza Vaidya with Mr. Shyam Parekh, an eminent journalist and lifestyle organiser on 21st Feb at 5pm on the Facebook page of Ahmedabad Book Club.

महेक - ओ - नामा प्रस्तुत करते है 'गुज़ारिश' २१ फरवरी , रविवार

महेक - ओ - नामा प्रस्तुत करते है 'गुज़ारिश' २१ फरवरी , रविवार

1st Friday with KD Live | Best Gujarati Comedy Show

Watch Now on :
https://www.matrubharti.com/videos/855/1st-friday-with-kd-live

epost thumb

महेक - ओ - नामा प्रस्तुत करते है 'गुज़ारिश' २१ फरवरी , रविवार

1st Friday with KD Live | Best Gujarati Comedy Show

Watch Now on :
https://www.matrubharti.com/videos/855/1st-friday-with-kd-live

epost thumb

AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVAL અને NAVBHARAT SAHITYA MANDIR યોજી રહ્યું છે અનિલ ચાવડાની આવનાર નવલકથા નિમિત્તે એક ખાસ કોન્ટેસ્ટ....

દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે.

તમારા હૃદયની હાર્ડ ડિસ્કમાં પણ આવા અનેક પ્રસંગો સંગ્રહાયા હશે, જેમાં ભરપૂર આનંદ હશે, તો ક્યાંક આંખ ભીની કરી નાખતી ઉદાસી પણ હશે.

આ કોન્ટેસ્ટ તમારા આવા પ્રસંગોને વાચા આપવા માટે જ છે. તો ઉઠાવો કલમ અને લખો તમારા સ્કૂલ કે હૉસ્ટેલ સમયના યાદગાર પ્રસંગો, અને anilchavda2010@gmail.com પર 27 February 2021 સુધીમાં લખી મોકલો. સાથે સાથે આ પ્રસંગને તમારા ફેસબુક, ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા પરથી Anil Chavdaને ટેગ કરી #Reindeers #AnilChavda એવાં બે હેશટેગ સાથે શેર કરો.

શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને અમદાવાદમાં યોજાઈ રહેલા AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVALનું સ્પેશ્યલ ઇન્વિટેશન, લેખકના ઓટોગ્રાફવાળી નવલકથાની કોપી અને ફાઇવસ્ટાર હોટલમાં લેખક સાથે લંચ કરવાની અદ્ભુત તક...

Event by Ahmedabad International Literature Festival

Book Published by
Navbharat Sahitya Mandir

Read More