cute__ girl__. / Simplicity is my Personality

"कि इश्क का वादा करके
वो कुछ यू मुकर गए
Moni
हमें तो रुह तक सफर तय करना था
और वो चेहरे पर आकर रुक गए"

#चहेरा
#ચહેરો

Moni patel

Read More

ટપકું હજું મુક્યું જ્યાં કાગળ પર,
ત્યાં તો #આકૃતિ બની ગઈ

લગાવી હજું બિંદિ જ્યાં લલાટ પર,
ત્યાં તો તેના દિલમાં વસી ગઈ

નજરો હજું નજરો થી જ્યાં મળી જ, તી
ત્યાં તો લાગણીઓ જન્માવી ગઈ

#બનાવટ ને દેખાવ ની દુનિયા માં
Moni આ સાદગી જીતી ગઈ

#આકૃતિ
#बनावट

- Moni patel

Read More

" इश्क में दिऐ उनके तोहफ़ों को
कुछ यूं सवार के रखा है

की, हा गुलाब #सूखा जरूर है , Moni
पर किताब में अभी भी संभाल के रखा है "


#सूखा

- Moni patel

Read More

•••••••••••••••••• #દુકાળ છે ••••••••••••••••••


વરસે છે વાદળી ને પવન નો સૂસવાટ છે,
ક્યાંક ઉનાળે ચોમાસું ને ક્યાંક ચોમાસે #દુકાળ છે.......

પ્રેમ ના સફર માં ડગલે પગલે નવા પડાવ છે,
ક્યાંક મૌન ને પણ વાચા છે તો ક્યાંક વાતો નો દુકાળ છે......

તુજ વિશે લખવા કલમ, કાગળ ને મારી લાગણીઓ તૈયાર છે,
પણ ક્યાંક સમજણ નો અભાવ તો ક્યાંક શબ્દો નો દુકાળ છે.....

લાગે છે Moni પ્રેમ અધુરો રહેવાના બે જ કારણ પુરવાર છે,
ક્યાંક સમાજ ના અસ્વિકાર તો ક્યાંક પ્રેમ માં વિશ્વાસનો #દુકાળ છે...


#દુકાળ

- Moni patel

Read More

किस्मत ने अजिब तुक्का कर दिया
बचपन से ही मज़दूरी की बेड़ीओ ने जकड़ लिया

अपने दुःख और आंसू को छुपाकर,
हस ना हसा ना क्या सिख लिया

लोगों ने नाम देकर 'जोकर' का, Moni
और वझुद #हास्यकर का बना दिया

#हास्यकर


- Moni patel

Read More

°°°°°°°°°°°°°°°°°°° વિનોદી °°°°°°°°°°°°°°°°°°°°°°


એ માતા નો નટખટ લાલ, ને પિતા નો રાજ દુલારો છે
એ ગાયો નો રખેવાળ, ને ચોરી ને માખણ ખાનારો છે

એ રંગે શ્યામવર્ણી છે, ને ગોપીઓ ને મન મોહકમૂર્તિ છે
એ મિત્રો સાથે #વિનોદી છે, ને રાધા નો એ પ્રેમી છે


#વિનોદી
#કાન્હાજી

- Moni patel

Read More

कि मोहब्बत की महफिल में ,
कुछ यूं नीलाम होते गए

कभी जान तो कभी ज़ालिम,
वो हमें कहते रहे

वो अपनी एक-एक शायरीओ में, Moni
हाले-ए-दिल बयां करते गये,

सब दाद देते रहे और
हम #जिज्ञासु बनके सुनते रहे

#जिज्ञासु
#જિજ્ઞાસુ

- Moni patel

Read More

"રમી રહી છે શતરંજ નો ખેલ આ જિંદગી,
દાવ પર લાગી છે અહીં લાગણીઓ ઘણી બધી,

એ રમીને અહીં પ્રેમ નો દાવ ,બાજી જીતી ગયા Moni
ને અમે હારી ને અમારી #કિંમત કરી બેગણી "

#કિંમત
#किंमत

- Moni patel

Read More

'इश्क' में डूबे 'आशिक' को,
न पूछो #किंमत उस 'चांद' की

और

'बारिश' में भीगे 'इंसान' को,
न पूछो #किंमत उस ' चाय' की

#किंमत

- Moni patel

Read More