e vadal ne pn e vat khali gai ... upar thi avti vacht pn koik ne dubadi gai .. hi fri maru name megha mne poem lakhvano sokh che nd i hope k tamne mari poem gamse ny game.to vandho ny khi sako cho try karis aju lakhva mate .. instragam pr follow kari sako cho (Parchayo page che )

જીંદગી ની જંજાળમાં ખોટુ હસતા શીખી લીધુ છે
આંખ માં આવતા આશું ને પીતા શીખી લીધું છે
હર કોઈ કહે છે કે હજુ તો જીંદગી જોવાની બાકી છે
હવે એમને કોણ સમજાવે કે આ નાની ઉંમર માં જ આખી દુનિયા નો અનુભવ કરી લીધો છે

megh

Read More

પહેલા તારી ચિંતા કરતી હતી
હવે તું મારી ચિંતા કરે એવું કરવું છે
હવે મારે બદલાય જવું છે
મારા ન જમવાનું તુ પેલા કારણ પૂછતો હતો
હવે મે કેમ જમી લીધુ એનુ કારણ કહેવું છે
હવે મારે બદલાય જવું છે
જે નાની નાની વાત માટે જીદ કરતી હતી
એ હવે ભૂલી જવું છે
મારે હવે બદલાય જવું છે

Read More

#"સબંધો" ની તો હવે "પરિભાષા"# જ બદલાઈ ગઈ છે,
"#સ્વાથૅ " રુપી અલંકાર જો ઉમેરાયો છે

અેક ડગલું આગળ શું વધાયૅુ તમે તો, રસ્તો જ બદલી દીધો

કયાંક કઈ કહેવા નું બાકી રહી ગયું છે
ચાલી જતી જીંદગી માં
અેક સપનુ અધૂરુ રહી ગયું છે

આ દોડધામ ભરી જીંદગી માં
તારી ચિંતા નું કારણ શોધી રહી છું

સાથે ચાલવા માટે તો ઘણા છે, પણ સાથ તો તારો જ જોઈએ છે

જોવું છું રાહ, એમના," ના" કહેવા છતાં
શું કરુ
આદત જો છે

સૌંદયૅ વેડફી દેતા ના, ના સુંદરતા મળી

કલાપી

સુખ માં તો સૌ કોઈ સાથ આપે , તું દુઃખ માં સાથ આપી ને બતાવ ને ,
લાગણી ના બંધને તો સૌ કોઈ બંધાય છે , તું એને લગ્ન ના મંડપ સુધી લઈ જઈ ને બતાવ ને

Read More