Hey, I am reading on Matrubharti!

મનમાં શાંત ઝરૂખે એક વાત ખટક્યા કરે છે!
અને
પછી ન ચાહવા છતાં મારું મન ત્યાં અટક્યાં કરે છે!
બાંધીને રાખવું છે મન છતાં એ કોણ જાણે ભટક્યા કરે છે!
meghu

Read More

દિલનું ધબકવું વ્યક્તિના જીવતાં હોવાની સાબિતી છે?
ના !
ઘણીવાર ધડકતું દિલ ક્યારનું જીવ ગુમાવી ચુક્યુ હોય છે.
meghu

Read More

જીવનમાં હોશિયાર થવા માટે બદામ ખાવાની જરૂરત નથી બસ એક દગો ખાઈલો એટલે આપોઆપ હોશિયાર બની જશો!
meghu

Read More

આપણી અંદર કઈ વાતનું યુદ્ધ ચાલી રહ્યું છે એ વાત ફક્ત અરીસો અને આપણો આત્મજ જાણી શકે છે!
બાકી બીજા તો ખાલી અનુમાન જ લગાવી શકે છે !
meghu

Read More

ઉંમરના એક પડાવ સુધી આપણે કોઈની જરૂરિયાત બની શકીએ!
પરંતુ
સમય જતાં જરૂરિયાત બદલાઈ જાય એટલે સાથ છુટી જાય છે!
meghu

Read More

જીવનમાં આપણાં પ્રશ્નોનો જવાબ માત્ર આપણી પાસેજ હોય છે બીજાને પૂછશો તો માત્ર એ શિખામણ જ આપશે
meghu

Read More

જે આપણું નથી એના પર હક કરતાં પહેલા 100 વાર વિચાર કરજો!
નહીંતર બદલામાં દિલને દુઃખ અને આંખોને આંસુ સિવાય બીજું કાંઈજ નહી મળે!
meghu

Read More

આજે કોણ જાણે તને તું માંથી તમે કહેવાની ઈચ્છા થઈ આવી !
જે સબંધનું કોઈ નામ નથી ત્યાં ખુદને લૂંટાવી દેવાની ઈચ્છા થઈ આવી !
meghu

Read More

ઉંમરના એક પડાવ પર વ્યક્તિની ખરેખર શું જરૂરિયાત હોય છે?
મારાં અનુભવથી કહું તો
એક એવી વ્યક્તિ જે તમારાં કરતાં પણ વધારે તમારી હોય !
meghu

Read More

વળાંક હંમેશા રસ્તામાં જ આવે એવું નથી હોતું !
ઘણીવાર સબંધોમાં પણ ન ચાહવા છતાં વળાંક લેવા પડતાં હોય છે !
meghu