Hey, I am on Matrubharti!

" જિંદગી કેવી જીવો છો તે નહિ પણ
જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે."

જીવનમાં બંને પ્રકારના મિત્ર બનાવવા,
એક શ્રી કૃષ્ણ જેવા,જે તમારા માટે લડે નહીં,
પરંતુ એ 'સુનિશ્ચિત' કરે કે જીત તમારી જ થાય,
અને બીજા 'કર્ણ' જેવા,જે તમારા માટે ત્યારે પણ લડે,
જ્યારે સ્વયં ઇશ્વર તમારી સામે હોય.

Read More

કોઈ ની સંગત થી તમારા,​
​વિચાર શુદ્ધ થવા લાગે​
​તો​
​સમજી જવું કે,,,​
​તે વ્યક્તિ સાધારણ નથી ...!​

*નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર નથી પડતો..*
*પરંતુ*
*નિર્ણય હમેશાં કુદરતનો જ હોય છે..!*

*सुरमे की तरह पीसा है*
*हमें हालातों ने.....*

*तब जाकर चढ़े हैं,*
*लोगों की निगाहों में.!!!*

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...
સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...​..

અતીત ને વળી ક્યાં હોય છે અંત,
જરા યાદ કરો એટલે થાય છે જીવંત.

કડવું સત્ય:

લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ તેમનાં થી નહીં.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો..?

સાહેબ, પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

Read More

વિશ્ર્વાસ બધા પર ન કરો
કેમકે
સાકર અને મીઠાનો રંગ
એક જ હોય છે..! !