જયારે જયારે મારી લખેલી બે લાઈન તુ વાંચે છે. ત્યારે ત્યારે મારો બગડેલો સમય વ્યાજ સાથે વસૂલ થઇ જાય છે

"શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે બાકી સમજવા વાળા તો કોરું કાગળ અને મૌન પણ સમજી જાય છે .''

-M€ghu pat€L🖋

નાં કરશો પોતાની જાત પર અહંકાર કોઈ વાત નો
અહીંયા આખું આકાશ ઉભું છે કોઈ પણ જાત નાં ટેકા વગર
એની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ હલતું નથી ત્યારે આપણી તો શું તાકાત.. !!
M€ghu pat€L🖋

Read More

https://www.matrubharti.com/book/19890944/jersey-no-7


એક રાંચી નાં સામાન્ય પરિવારમાં જન્મેલો મિડલ ક્લાસ ફેમિલીમાં થી આવેલો આ યુવાન આજે ભારતીય ક્રિકેટ ટીમનો હીરો બની ગયો છે.એક
20-25 વર્ષનો યુવાન પડખું બદલી ને ને વર્ષ બદલી નાંખે એવી ધોમધકતી યુવાની માં કરિયર વિશે વિચારે..
એવા સમયમાં કે એની ઉંમરના છોકરાઓ છોકરી પાછળ લટ્ટુ થઇ ને જિંદગી વેડફવાને બદલે એવું નક્કી કરે કે બીજાની જેમ ઘસાઈ ગયેલી જિંદગી નથી જીવવી એને તો પોતે ઘસાઈ જાય ને જે જોઈએ તે મેળવવું છે.
પોતે માંડ માંડ પૂરું કરતા પરિવારથી આવે એટલે સ્વાભાવિક છે, ગરીબીનો બળેલો એટલી હદે કે બસ વહેલી સવારમાં ઊભો થઈને આકાશમાં ઝીણી આંખે દેખાતા તારાને જોઈને જોરથી શ્વાસ લેતા અનુભવે કે ને તો આના જેવા હજાર તારા તોડી લાવું ટેલેન્ટ છે. અને ત્યાર પછી એણે ફરી ને જોયું જ નહીં અને રાત દિવસ એક કર્યા અને આજે વિશ્વનું એક બેસ્ટ કેપ્ટન જેને આખા વિશ્વમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ બદલીને મૂકી દીધા.

Read More

કુદરત તારી કલાકારી પણ લાજવાબ કમાલ કરી જાય છે
અહીં લીલીછમ ધરતી જોઈ ને આકાશ પણ શરમાય ને લાલ થઈ જાય છે.
~M€ghu pat€L🖋

Read More

જીવન માં કોઈ પણ કામ ત્યાં સુધી જ અશક્ય લાગે છે જ્યાં સુધી આપણે એ કામ કરવાની શરૂઆત નથી કરતાં..
-M€ghu pat€L🖊

જિંદગી પણ સરસ શીખવાડે છે દોસ્ત
તમારા સુખઃ માં એ લોકો હાજર હોય છે જે તમને ગમતા હોય છે
પણ તમારા દુઃખ માં એ લોકો હાજર રહે છે જેને તમે ગમો છો.

~M€ghu pat€L🖊

Read More

They asked
What will you choose ?
Career or Friend

Me: A friend who will motivate me to be successful in my career.
-M€ghu pat€l?

ઈતના આસાન નહીં હોતા યારો સિપાહી બનના
દેશ કી સલામતી કે લિયે અપના પ્યાર , ઘર ઔર પરિવાર સબકુછ છોડના પડતા હે .
~M€ghu pat€l?

Read More