Hey, I am on Matrubharti!

#ભૂત
માણસ કાલ્પનિક #ભૂત થી ડરે છે
કે જેનું કોઇ અસ્તિત્વ છે કે નહીં એ જ ખબર નથી
પરંતુ કાંઈ પણ ખોટા કામ કરતા પહેલા ભગવાન થી નથી ડરતા.
માણસ હંમેશા એવા ભ્રમમાં રહે છે કે એને કોઈ ખોટું કામ કરતાં જોતું જ નથી પરંતુ ભગવાન બધું જ જોઈએ છે. જ્યારે કર્મના સિદ્ધાંતમાં પણ ચોખ્ખું લખ્યું છે કે
જે ખોટા કામ કરે છે એનું પરિણામ પણ ખોટું જ આવે છે...।। લી, #ખત્રી #મેહુલ................

Read More

જવાની ના સમયે જ આવા કામ કરી શકીએ।।

*सद्गुणों की शुरुआत*
*स्वयं से ही करनी होती हे*

*जब तक आपकी ऊँगली पर*
*कुमकुम ना लगे*
*तब तक सामने वाले के ललाट पर*
*तिलक कैसे लगे।*

Read More

📌

*મિત્રતા અને સબંધ એવા લોકો સાથે રાખો,
*સાહેબ.
*જેના માટે તમે "શું છો" એ નહી...
*પણ તમે "કેમ છો" એ મહત્વ નું હોય...

Read More

#જુવાન
જોક્સ યાદ આવે છે 🤣😂🤣😂
#જવાની ક્યાં ગઈ
પહેલા #પ્રમ મા
પછી #વહેમ મા
ને પછી #ડેમ મ મા
આવી જવાની શુ કામની

(ખોટું લાગે તો '૨' રોટલી વધુ ખાઈ લેવી)

Read More

≤≤≥≥#જુવાન
એક સલામ આપણા દેશ ના #વીર #જવાનો ને,
કે જે પોતાના પરિવારથી દૂર રહીને ઠંડી હોય ગરમી હોય કે કે વરસાદ હોય કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો પણ દુશ્મનોના પ્રહાર ને સામી છાતીએ ઝીલી ને પણ આપણી રક્ષા કરે છે આપણા દેશના આવા #વીર #જવાનો માટે આપણે #tik #tok ને #પબજી જેવા #ચાઈનીઝ એપ નો બહિષ્કાર કરીને આપણા જવાનોને સમર્થન આપવું જોઈએ...શું કેવું તમારું?
જય જય ગરવી ગુજરાત
≠≠≠≠≠≠≠≠≠≠≠#હિન્દુસ્તાન #અમર #રહે ≠≠≠≠≠≠≠≠
≈≈≈≈≈≈≈#"ખત્રી મેહુલ"≈≈≈≈≈≈≈≈

Read More

#ખોટું
#સાચું બોલતા માણસો ને સમાજ છેતરી જાય છે।
#ખોટુ બોલવા વાળા ને સાચવી જાય છે।।

🙂હૃદય હંમેશા સાચું કરવામાં સક્શમ હોય છે।
પણ આ મગજ જ #ખોટા વિચાર લાવી દેય છે।।
----------------#khatri ........................

Read More

==========#ખોટું ===========
બધાને ખુશ કરવા એ આપણા હાથમાં નથી।।
પણ કોઈ ને દુઃખી નો કરવા એ
આપણા હાથમાં જ છે।।
=*=*=*=*=*=*=#khatri =*=*=*=*=*=

Read More

®®®®®®®#ખોટું ©©©©©©©©
આખો દેશ આજે કોરોના જેવી મહામારી થી લડી રહ્યો છે ક્યાંક તો એવું #ખોટું થયું છે સાહેબ કે આજે કુદરત આપણાથી નારાજ થઈ ગયો છે. જેની સજા આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે આજે માણસ જ માણસ ને મળવા ના લાયક નથી રહ્યો તો તેથી વધારે #ખોટું શું હોઈ શકે. હવે જો આપણે જ નહિ સમજીએ આપણે આપણી જ સુરક્ષા નહીં કરીએ તો આથી પણ વધારે ભયંકર #ખોટું થતા નહિ અટકાવી શકીએ....
{#ચીન નો બહિષ્કાર હું કરૂ છું}
..................(#તમે #કરશો ?).....................
..................•••khatri•••........................

Read More