ઈશ્ક કા જહાં બેનામ હોતા હે, તડપાના ઈસ કા કામ હોતા હે// ખુશનસીબો કો કભી ઈશ્ક હો નહી શકતા, યે તો બદ્ નસીબો કા કામ હોતા હે////

દુખ તમને શિખવાડવા આવે છે
જ્યારે તમે શીખી જાવ
ત્યારે એ તમને છોડી દે છે

-Mehul Kumar

૧૦૦ ખામી ઓ હશે મારા મા પણ એક જીદ છે.
જેને પણ પોતાના માન્યા છે,
એને આજ સુધી પારકા નથી કર્યા.

@༒𝕞𝕣.𝕤𝕙𝕒𝕪𝕒𝕣༒

happy republic day