રાત્રીના 12 વાગ્યા હોય,કાનમાં ઇયરફોન હોય અને જે સ્થળ વિશે લખતા હોવ તે જ સ્થળ પર તમે હાલ હોવ એટલે પરફેક્ટ સ્ટૉરી....
#_સફરમાં_મળેલ_હમસફર_ભાગ -37
#_ Coming_soon_on_Matrubharti?

Read More

જન્મદિવસની શુભકામના પાઠવતા બધા વાંચકમિત્રોના એટલા મૅસેજ આવ્યા છે કે જો પર્સનલી રીપ્લાય આપવા બેસીશ તો સવાર થઈ જશે..એટલે...હા માત્ર એટલે જ બધા વહાલા વાંચક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું... રીપ્લાય નથી આપી શકતો એ વાતનું દુઃખ ના લગાવતા...ફરીવાર તમે જે પ્રેમ અને વ્હાલ આપ્યો એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર....?

Read More

#MoralStories

વિશાલને પોતાનો બિઝનેસ હતો.પૂરો દિવસ એ તેમાં જ વ્યસ્ત રહેતો.એક દિવસ થાકીને ઑફિસેથી એ ઘરે આવ્યો.રોજની જેમ આજે પણ તેણે તેની પત્ની જયા સાથે ઝઘડો કર્યો અને જમ્યા પછી રોજની ટેવ મુજબ પોતાનાં ગાર્ડનમાં બેસી એ સિગરેટના કશ ખેંચી રહ્યો હતો.તેની સાત વર્ષની બેબી માહી પાસે આવી ખોળામાં બેસી ગઈ અને રડતાં રડતાં કાલીઘેલી ભાષામાં પૂછ્યું,“પાપા પાપા તમે સિગલેત કેમ પીઓ તો?,સિગલેતથી કેન્તલ થાય.”
વિશાલે વહાલથી તેના માથાં પર હાથ ફેરવી કહ્યું,“મને ખબર છે બેટા પણ પૂરો દિવસ મગજ પર ટેન્શન આવે અને ઘરે આવી તારી મમ્મી જોડે ઝઘડો થાય એટલે એ ટેન્શન દૂર કરવા હું સિગરેટ પીઉં છું”
“તો તો મને પન સિગલેત આપો ને પાપા”
“કેમ તને વળી શેનું ટેન્શન છે?”વિશાલે હસીને પૂછ્યું.
“માલો દોસ્ત લવ છે ને તેના પાપા પણ સિગલેત પીતા,એક વર્ષ પહેલાં તે કેન્સરને કારણે મૃત્યુ પામ્યા.મારો દોસ્ત મને કહે છે કે ‘માલા મમ્મી માલા ભવિષ્યને લઈને ટેન્શનમાં છે’તો તેઓને પણ સિગલેતની જલુલ પડશેને?”
પાછળ જયા ઉભી હતી.એ માહીને તાંકી તાંકીને જોઈ રહી હતી.
“પાપા તમે પણ આ સિગલેતથી મલી જશો તો મમ્મીને પણ જલુલ પડશે.તમે મને બે સિગલેત આપો”
વિશાલે જયા સામે જોયું.સિગરેટને બુઝાવી ઉભો થયો અને માહીને તેડી લીધી.
“બેટા હું હવે આજ પછી ક્યારેય સિગરેટ નહિ પીઉં”ક્ષમાભાવ સાથે વિશાલે માફી માંગી.જયા પાસે પણ માફી વિશાલ બંને સાથે રૂમ તરફ ચાલતો થયો.
.....Quit Smoking

Read More

'પ્રેમમાં ☔ભીંજાય' ગયા બાદ નવી 'સફર'? શરૂ કરેલી.તેમાં વાંચકો અને સહ✍લેખક મિત્રો 'હમસફર' બની ગયા.કોઈની 'લાગણી? અધૂરી' ના રહી જાય એ માટે 'ફીલિંગ્સની? ભાષા સમજી' બીજી 'સફર' ?શરૂ કરી.
એ 'સફર' પુરી થાય એ પહેલાં 'હું ?મુસ્કુરાઉં' એની 'વજાહ☺ મેઘા' બની ગઈ.એટલું બાકી હતું તો બીજી 'મેઘા'? 'પ્રકૃતિ'ના નિયમોને આધીન ?'વિકૃતિ'? માં આકૃતિ? લઈ આવી.બોલો હવે 'સી.એ.?બની'ને 'વેલેન્ટાઈન ?પર' લખવાની ✍ક્યાં જરૂર છે??

Read More

#100WordsStory competition winners. Congratulations all. Keep writing. #Authors #Stories

શબ્દોસવની યાદગાર પળો.

સ્વમાન ભૂલી ને પણ જ્યારે 
સંબંધ સાચવતા શીખી જશો,

ખરેખર ત્યારે 
તમે ખૂદની નજર માં નિખરી જશો.

હું તો એટલો ભોળો છું કે ફોનના Setting સિવાય બીજું કોઈ Setting કરતા જ નય આવડ્યું...એક સ્ટોરીમાં આવડેહો

ખુશ રહેવાનો એક જ મંત્ર☺
ૐ ઇગ્નોરાય નમઃ