×

जब चारो अंधेरा सा जाता हे?????तब वख्त होता हे दिया जलाने का.

બોર ખાઈને જે ઠળીયો નકામો*
*સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ*
*એજ ઠળીયામાં બીજા હજારો બોર*
*પેદા કરવાની તાકાત છે,*
*એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી*
*ગયા પછી એને 'નકામો' ના સમજવો .

Read More

happy valentine day

*૧૪ તારીખ સુધીમા,,*
*જેનો કયાય મેળ ના પડે,*

*તો ૧૫ તારીખે ઇસરો વાળા*
*એક હારે ૧૦૫ ઉપગ્રહ છોડે છે*
*તો ભેગા લટકી જાવ*,

*લોકો કહે છે કે જોડીયુ*
*આકાશમા કે સ્વર્ગમા બને છે*
*કદાચ મેળ પડી જાય*
🤣🤣🤣🤣 😜 😜

-- Nirali Jayesh Kanabar

Read More