કલ્પના અને શબ્દના અનુભવ નો નીચોડ એટલે કવિતા. અને બન્ને નો સાક્ષી એ કવિ. .. ...

સારસ (પક્ષી) હોત,
તો માથા પટકી પટકી ને મરી જાત તારા દીધેલ દગા પર,

માણસ હતો અટલે બચી ગયો.
_milan

Light is come after every darkness

Milan

जिंदगी बड़ी खास थी,
वो भूल गये जो जोरों की बरसात थी,
आयी मोत लेने एक दिन हमको,
हालत देख वो भी उदास थी।

Milan A

"આતો એનો પ્રેમ" by Milan A Gauswami read free on Matrubharti
https://www.matrubharti.com/book/19879251/aato-eno-prem

Milan

અમે મજબૂર થયા હતા,
એને મશહૂર થવુ હતુ.

એને તો ભુલ કરવી હતી,
અને અમે પ્યાર કરી ગયા

_મિલન

दिल टूटता है...

दिल टूटता है...

और टूटे दिल का लिखा हर एक शब्द
बडा क़ीमती हो के बिकता है।

✍️ Milan

हम हांफ रहे थे... तुम थोड़ी साँस देते तो क्या जाता.

हमे इसक था, पर थोड़ा दूर से,
तुम नाप लेते तो क्या जाता...

_Milan

Read More

એને મારા શબ્દો જ પસંદ ના હતા,

અને મને એનો ફકરો જ ના ગમ્યો.

_Milan

धूप को कहां पता है,
के रोशनी अंधेरों मे भी होती हे.

✍️_Milan.