લખવી છે થોડી મનની વાતો.

*કેટલું મેળવી શકો છો...*
*એના પર નહીં,*
*પણ....!*
*કેટલું માણી શકો છો...*
*એના પર સુખનો આધાર રહેલો છે.*

માનવીની અંદર જે *સમાઈ* જાય એ,
*સ્વાભિમાન*.. અને,
માનવીની બહાર જે *છલકાઈ* જાય તે,
*અભિમાન* .....

🌹 શુભ સવાર 🌹

Read More

*जब तक एक दूसरे की*
*मदद करते रहेंगे,*
*तब तक कोई भी नही गिरेगा*

*चाहे व्यापार हो,*
*परिवार हो या फिर समाज!*

*_સંબંધે સંબંધે . . ._*
*_થોડો ફરક મળશે , , ,_*
*_ક્યાંક ઉજરડા તો_*
*_ક્યાંક મલમ મળશે . . . !_*

*_નિભાવશો સંબંધ_*
*_સ્નેહથી . . ._*
*_તો પણ ક્યાંક દુર્યોધન , , ,_*
*_ને ક્યાંક સુદામો મળશે . . . !!_*

*_ઉંમરને હરાવી હોય તો , , ,_*
*_શોખ જીવતા રાખો . . ._*
*_સાંભળ્યું છે કે હૃદય પર , , ,_*
*_કરચલીઓ નથી પડતી . . . !!_*

*_બે પળની છે જીંદગી , , ,_*
*_તોય જીવાતી નથી . . ._*
*_એક પળ ખોવાઇ ગઇ છે , , ,_*
*_બીજી સચવાતી નથી . . . !!_*

*_પત્તામાં જોકર અને અંગતની ઠોકર , , ,_*
*_હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!_*

*_અસ્તિત્વ પર ઘણાં_*
*_" ઉઝરડા " થાય છે , , ,_*
*_ત્યારે એક માણસ_*
*_" સમજદાર " થાય છે . . . !!_*

Read More

સ્નેહ દ્વારા ઉગી જાય,
શબ્દો દ્વારા તૂટી જાય,

સંબંધ એવું વૃક્ષ છે જે
લાગણી દ્વારા ઝૂકી જાય...

*🌹શુભ સવાર🌹*