*સફર કેટલો હશે તે* *ખબર નથી મીત્રો* *તમારી સાથે જેટલો પણ હશે* *અનમોલ હશે....

*સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો ,*
*કે આવે અને જતો રહે ,*
*સાચો સંબધ તો પવન જેવો હોય છે ……*
*જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે ……*

Read More

કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લો સાહેબ,
કે એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !!

*♥દિલ તૂટયું છે તો મારી ભૂલના કારણે દોસ્ત એણે કયા કહ્યું હતું કે મને પ્રેમ કર?*

સાહેબ PUC ની લાઈન મા કોઈ MLA. MP.
મર્સીડીઝ. BMW. કે ફરારી વાળા મલે તો કહેજો.
કાયદો ગરીબ ને મધ્યમ વર્ગ માટે છે.

ટ્રાફિકના નિયમ તોડવાનો દંડ વધ્યો છે..
દિલ તોડવાનું આજે પણ ફ્રી જ છે..?

વિધી સાથે વેરના થાય જીવન આખું ઝેરના થાય,
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !!

*શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી*
*અને...*
*છતાંય ઈચ્છા થતી હોય તો*
*એક મુલાકાત અરીસાની કરી લેવી...*

જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે સાહેબ ....

મોજ તો *મન* થી થઈ શકે,
ધન થી તો *ચુકવણી* જ થાય..

Read More

લોકો તમારી સાથે નહીં
પણ
તમારી *સ્થિતિ* સાથે હાથ મિલાવે છે.

ખાલી *આત્મવિશ્વાસ* હોવો જોઈએ.
*જિંદગી* તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.

Read More

*जीवन एक अपार*
*सम्भावनाओं की बहती नदी*
*के समान है,*
*यह आप पर निर्भर करता है।*
*कि " आप बाल्टी लेकर खड़े हैं।*
*या चम्मच...*

Read More