Writting is part of my life, thinking is part of my soul

https://youtu.be/w70Xj0ISteA

12 May એટલે મધર ડે, (માતૃદિવસ)
આવો મહત્વ સમજીએ માં નું,
આ વિડિઓ અવશ્ય જુઓ 🙏🏻

#kavyotsav #પ્રેમ #કાવ્યોસ્તવ

"બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?

પ્રથમ મુલાકાત,આંખો નો હસ્તક્ષેપ ,વાતો નો વેગ,
હસતો, હસાવતો, રમતો હેમ ખેમ,
બહુ અજબ આપણો પ્રેમ
ભુલાય કેમ??

રસ્તા જુદા ,ઘર જુદા, પણ જાઉં છે એક જ મંઝિલ પર,
સપનાઓ નું ઘર બાંધેલું યાદ છે ને અવકાશ પર?
ભલે ને લોકો ને લાગતો ખાલી વ્હેમ
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?

નિત્ય નવા નક્કોર ખેલ,ચાલ ને ડૂબી જાઈએ, તરવાનું પડતા મેલ,
એકબીજા નો આત્મા નો સાથ, તો દુનિયા થી ડરવાનું કેમ?
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?
-મન

Read More

તરસ્યા પક્ષી ને પાણી આપવું એ આપણો ધર્મ છે
#poem #Gujarati

bye #2018
#welcome #NewYear #2019

એક દસ્તાવેજ આવો પણ !!!

પર્યાવરણ

" સવાર સવાર ના ખીલેલા પુષ્પો,
ઠંડી હવા માં થીજી ગયેલા વૃક્ષો,
પેલા પંખીઓ ના કલરવ અને મોર ના નૃત્યો,
આ બધું જોવાને ઇચ્છે 'મન' ,
પણ કઈ જ ના વધ્યું, હાય રે માણસ તારા કૃત્યો "

Read More

લખવા ની કળા હમેશા સાથ આપે છે,
આપ સર્વે ના આશીર્વાદ...