જે શક્ય નથી એ જ તો કરવુ છે. હુ મુસાફર મારી દુનિયાનો .

😭😭😭😭😭

@ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
mrs.philosopher

જ્યારે પણ તને યાદ કરું છુ ત્યારે મારી યાદો ની ડાયરી માં તારા વિશે લખવા લાગું છું અને પોતાને વચન આપું છું કે હંમેશા આમ જ પ્રેમ કરતો રહીશ.
તારું મારાં જીવનમાં આવવું કોઈ ચમત્કાર થીં ઓછું નથી
🥺Mrs.Philosopher🥺

Read More

અમુક વાતો અધૂરી રાખી છે કારણ કે કોઈ દિવસ એ અધૂરી વાતો ને પૂરી કરવા તું આવીશ.
@ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
Mrs.philosopher

Read More

જો તું પરવાનગી આપે તો પુરી જિંદગી તારી યાદો સાથે વિતાવવી છે.
@ ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો
Mrs.philosopher

જવાબ તો દરેક વાત ના હતા મારી જોડે પણ એણે સંબંધો સાચવવા હતા અને મારે બસ એણે.
@ ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો

ચા સુધી પહોંચવા વર્ષૌ વિતાવી નાખ્યા પણ અફસોસ કે ચા નું અસ્તિત્વ જ જિંદગી માં ના રહ્યું.

ઓય સાંભળને,
હવે મારી આંખો માં રહેલી ભીનાશ ને કોણ વાંચશે.
@mrs.philosopher

બધું ચુપ થઈ જાય છે જ્યારે સામે આવે છે તારી રૂહાની આંખો...
@official song of bas cha sudhi season 2
# વાતો બસ ચા સુધી

લાગણી પ્રેમ અહેસાસ તો હજુ પણ છે બસ ખૂટે છે તો સંબંધ નું નામ.