નવું એડમીશન

દિલનો નેક છું સાહેબ
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો...
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી..
???????????

Read More

કોણ કહે છે,
શાયરો બહુ ભણેલા હોય છે,

એ તો પ્રેમ માં,
ઉંધે માથે પડેલા હોય છે,

શબ્દો ની ક્યાં એમને,
બહુ લાંબી સમજ હોય છે,

હલાવે કલમ ને,
શબ્દો ગોઠવતા હોય છે.

Read More

મારી હાલત જોઇને મહોબ્બત પણ શરમ અનુભવે છે..

કેમ બધુ હારી ગયો છતાં જીવે છે આ માણસ..

??????????????