×

ઢગલો પુસ્તક વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી અને એક કડવો અનુભવ પૂરું પુસ્તક લખાવી શકે છે. જ્યારે વાત પોતાની આવે ત્યારે લખવું ખૂબ જ મુશ્કેલ છે.એક એક શબ્દો શોધવા ખૂબ મહેનત કરવી પડે છે.પરંતુ એ જ વાતને જ્યારે જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે વાત સાવ સામાન્ય લાગે છે અને સચોટ શબ્દો પણ મળી રહે છે. એ જ વાત રજૂ કરતી સ્ટોરીઓ,મારી કહાની. મેર મેહુલની કલમે લખાયેલ નોવેલો. #સફરમાં મળેલ હમસફર ભાગ-૧ #સફરમાં મળેલ હમસફર ભાગ-૨ #ભીંજાયેલો પ્રેમ #સ્માઈલવાળી છોકરીની શોધમાં #તું મુસ્કુરાયે વજાહ મેં બનું

'પ્રેમમાં ☔ભીંજાય' ગયા બાદ નવી 'સફર'💑 શરૂ કરેલી.તેમાં વાંચકો અને સહ✍લેખક મિત્રો 'હમસફર' બની ગયા.કોઈની 'લાગણી💔 અધૂરી' ના રહી જાય એ માટે 'ફીલિંગ્સની😍 ભાષા સમજી' બીજી 'સફર' 💑શરૂ કરી.
એ 'સફર' પુરી થાય એ પહેલાં 'હું 🤗મુસ્કુરાઉં' એની 'વજાહ☺ મેઘા' બની ગઈ.એટલું બાકી હતું તો બીજી 'મેઘા'😀 'પ્રકૃતિ'ના નિયમોને આધીન 💣'વિકૃતિ'💥 માં આકૃતિ👸 લઈ આવી.બોલો હવે 'સી.એ.🔖બની'ને 'વેલેન્ટાઈન 💌પર' લખવાની ✍ક્યાં જરૂર છે?😅

Read More

@MeghaGokani<br>#Word_Challenge_Accepted <br>#જિંદગી <br>માણો તો મહેફિલ,ન માણો તો રંજ!!!

#100WordsStory competition winners. Congratulations all. Keep writing. #Authors #Stories

શબ્દોસવની યાદગાર પળો.

સ્વમાન ભૂલી ને પણ જ્યારે 
સંબંધ સાચવતા શીખી જશો,

ખરેખર ત્યારે 
તમે ખૂદની નજર માં નિખરી જશો.

હું તો એટલો ભોળો છું કે ફોનના Setting સિવાય બીજું કોઈ Setting કરતા જ નય આવડ્યું...એક સ્ટોરીમાં આવડેહો

ખુશ રહેવાનો એક જ મંત્ર☺
ૐ ઇગ્નોરાય નમઃ

વરસાદ ને મોસમ ના હિસાબ થી વરસવું પડે છે
આતો  *મેઘ* છે સાહેબ....
 જે હરેક મોસમ બેહિસાબ વરસે છે...

'जो व्यक्ति हमेशा स्वयं अपनी उन्नति के लियें ही प्रयत्नशील रहता है..!
'उसे कभी भी दूसरों का बुरा करने के लियें समय ही नहीँ मिलता...!

Read More