The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
6
3.8k
15.7k
Push Yourself, Because No One Else Is Going To Do It For You.
દિલ પણ પતંગની જેમ જ ઉછળકુદ કરે છે, પણ એની ડોર હાથમાં રહેતી નથી.... #પતંગ
___________________________________ ગિરિ ના ઉદરમાં સરિતાનો પ્રારંભ શું થયો, વાટ પકડી નૂતન વહેણ વહેવા લાગ્યું. નિશાના તમસમાં શશી શું ખીલી ઉઠ્યો, શૈવલિની નું સલિલ ઝળહળવા લાગ્યું. ખળખળ વહેતું પવિત્ર ઉદક આગળ શું ખસ્યું, મીઠો મધુર આરવ પ્રસરવા લાગ્યો. દૂધ સરીખો શ્વેત ઘાટ શું ગોઠવાયો, શૈલપુત્રી માં અભિષેક કરવા ને મન લાગ્યું. એવું તે તરંગિણી નું આનંદદાયી રૂપ શું નીરખ્યુ, અધીરા હૈયામાં લાગણીના સ્વર ફૂટવા લાગ્યા. ____________________________________
If You Are Fight Against Any Problems.... Love Your Self Everything Will Be Fine.
Zindagi Do Pal Ki Mehman Hai Use Itni Mohabbat Karo Ki Kahin Koi Kasar Na Rah Jaaye.
____________________ અંત:કરણમા ખીલેલો પ્રેમ હંમેશા અનંત હોઈ છે. ____________________
______________________ એ લોકોને હમેશા યાદ કરવા જે બીજાની સાથે રહીને પણ તમારા હોઈ... ______________________
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser