અજાણ્યો પ્રેમ નામની નાનકડી વાર્તાથી સફરની શરૂઆત કરી. એ સાથેજ હોરર,સસ્પેન્સ,રોમેન્ટિક નોવેલ્સ પણ લખી. લાસ્ટ ચેટિંગ, લાસ્ટ ચેટીંગ 2 અને હું તારી યાદમાં જેવી અદભુત રોમેન્ટિક નોવેલ સુધીની સફર ખેડી જેને વાચકોએ માન સાથે ખૂબ વધાવી લીધી અને વાચકોના દિલમાં એક અલગ સ્થાન મેળવ્યું. સ્ટોરીના મંતવ્યો વોટ્સએપ- 7201071861 અથવા Instagram - mr._author પર આવકાર્ય છે.

Published on 6th May...
#Love
#Betrayal
#Suspense
#Madness
#Loyalty

Publishing on 14 February

Publishing this 7th Sep.


દેશ પ્રત્યે મનોભાવની પ્રતિજ્ઞાતો બધાજ લે છે અને ભાગ્યેજ એ પ્રતિજ્ઞાનો અમલ પણ થાય છે,પણ આ વખતે હું માનવધર્મ પ્રત્યે એક પ્રતિજ્ઞા લઇ રહ્યો છું કે હું કોઈ એક ગરીબ અથવા અનાથ વ્યક્તિને સાક્ષર બનાવીને એના જીવનમાં અજવાળું પાથરવાનો પ્રયત્ન કરીશ. મારાથી થતા પ્રયત્ને એને શિક્ષણ અપાવીશ અને એ પોતાના પગભર થઈ શકે એટલો સાક્ષર બનાવીશ કે જેથી તેને જીવનમાં ક્યારેય કોઈની સામે લાચાર બનીને હાથ ફેલાવવાની જરૂર ના પડે અને પોતાની જાતને એક સફળ વ્યક્તિ પુરવાર કરી શકે. એ વિશ્વાસ સાથે કે ભવિષ્યમાં એ વ્યક્તિ પણ જરૂર આવીજ રીતે ક્યારેક પોતાનો માનવધર્મ નિભાવશે અને દેશને એક સાક્ષર વ્યક્તિઓની ખોટ પુરી પાડશે.

Read More

Last Chatting 2
#Story of True Love
#The Grand Success of Last Chatting


Publishing on this 10th August.

#FRIENDSHIPSTORY

અમારા બંન્નેની મુલાકાત પહેલીવાર કોલેજમાં થઈ હતી જ્યારે હું એને ઓળખતો પણ નહોતો. અમારા વચ્ચે ફક્ત મૈત્રી બંધાઈ હતી. કોલેજના થોડા સમયમાં સંજોગોવશ માતા - પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા મારા જેવા અનાથને આજે પણ એક વિચાર આવે છે કે એની મિત્રતાનું ઋણ કઈ રીતે ચૂકવી શકાય જેણે મારા જેવા અનાથને પોતાની સાથે પોતાના રૂમ પર ૨ વર્ષ સુધી રહેવાની જગ્યા આપી. પોતાને મળતા ભાણામાંથી અડધું ભાણું મને આપીને મારુ પેટ ભરતો હતો. ક્યારેક મારા ચોપડાઓનો પણ ખર્ચો ઉપાડીને મારું ભણતર પૂરું કરાવ્યું. આજે મારી સફળતા પાછળ ક્યાંકને ક્યાંકતો એ મિત્રનો હાથ રહેલો છે જેણે ભગવાનરૂપ બનીને એ સમયે મારી ખરાબ પરિસ્થિતિમાં પોતાની સાચા મિત્ર હોવાની ઓળખ પુરવાર કરી.

Read More

હા હું ડરું છું તને મારી બનાવવા માટે,મારા મનમાં પણ એજ લાગણીઓ છે જે તારા મનમાં છે....
પણ
આપણી વચ્ચે એક એવો ભૂતકાળ છે જે મને રોકી રહ્યો છે તારો થતા, જેનાથી તું હજુ અજાણ છે....

Read More