×

.....

https://youtu.be/BfeT2A_M1X0 bas cha sudhi.. Season 2 part 5..

Artless proposal.. Prem ni parvangi.. Na roki sakyo hu aene..

નારી એટલે શું..?

આજે તો આંખો એ પણ ધમકી આપી.. કે..
થોડુ ઉંઘવાનુ રાખ.. દીલ તારુ તૂટયું છે...
એમાં મારો શું વાંક.. #વિસ્મરણ

પ્રેમ શબ્દ ની આપણી..
ખોટી પડી જોડણી..
તુ સમજી શબ્દ ને..
હું સમજ્યો લાગણી.. #વિસ્મરણ

જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન"એમની ગલીઓમાં મિત્રો.. કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે... #વિસ્મરણ

Read More

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે..
કયારેક એણે જ કીધુ હતું..
કે તું જેવો પણ છે મારો જ છે... #વિસ્મરણ

હોળી આવે છે..
રંગો થી બીક નથી લાગતી સાહેબ..
રંગ બદલતા લોકો થી લાગે છે...#વિસ્મરણ

🙏🙏🙏😊 dua me yaad rakhna.. 🙏🙏😊

બીજા ને દુઃખી કરી ને ખુશ કેમ રહેવાય...
જરા અમને પણ કેહજો એ તરકીબ..
પ્રેમ ભુલી.. નફરત ના સહારે કેમ જીવાય.. #વિસ્મરણ

Read More