Myself N.D. Chavda , and my hobbies are writing and reading thanks for matrubharti for give me this opportunity , God is always with all , Be happy , Dont think to much ,. YOU Are unstoppable man , i know im right , Mojila.gujju boy. ટેન્સનમાં અમે હોતા નથી , જીવી લ્યો life ને મોજથી વારંવાર થોડી મળે આ જિંદગી , બાકી બધું ચાલે બસ આપણે ક્યારેય હાર નહિ માનવાની સાહેબ ગમે તે પરિસ્થિતિ હોઈ સામે લડવાની હિમ્મત આપણામાં છે " હર રોઝ ગિરકર ભી ખડે હૈ એ જિંદગી દેખ મેરે હોસલે તુજસે ભી બડે હૈ ....

પ્રેમ માં જીવન બની પણ શકે ને બગડી પણ શકે બધું તમારા પર આધારિત છે ..💐💐💐💐💐

પ્રેમ જીવવું પણ શીખવે જ છે...

💐"કોઈના પર વિશ્વાસ કરો તો પેહલા એને પૂરેપૂરો ઓળખતા શીખો હા બધા ખરાબ જ નથી હોતા અમુક સારા પણ હોય છે જે વિશ્વાસ કરવા લાયક છે એના એના પર વિશ્વાસ કરો જે તમને ખબર હોય કે આ વ્યક્તિ તમને દુઃખ નહિ પીહચાડે એના પર વિશ્વાસ રાખો...."💐


💐 કોઈનો વિશ્વાસ જીતી લેવો એનાંથી મોટી એકેય સફળતા નથી.....💐


【 Mr : N.D.Chavda 】

Read More

★★નાગરિક સેવા કેન્દ્ર ગડુ★★

★પાનકાર્ડ કાઢી આપવામાં આવશે... ★

【ડોક્યુમેન્ટ 】
● આધારકાર્ડની ઝેરોક્ષ 1
● પાસપોર્ટ ફોટો 2
રૂ. 200
【 6 દિવસમાં PDF મોબાઈલમાં મળી જશે. 】


【પાનકાર્ડમાં કાઈ પણ સુધારો વધારો કરાવવો હોય થઈ શકે છે , પાનકાર્ડ ખોવાય ગયું હોય તો નવું નીકળી શકે તે જ .....】
"ઓનલાઈન સુવિધા પણ છે
તમે ગમેં તે જગ્યાએ હોય પણ સંપર્ક કરો પાનકાર્ડ નીકળી જશે online ડોક્યુમેન્ટ મગાવી તમારી પાસેથી..
સંપર્ક કરો .."

Mo : 9023707057
નિલેશ ચાવડા.....

Read More

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🌺🌺" હર કામયાબી પે આપકા નામ હોંગા ,
આપકે હોંસલો પે યે દુનિયાકા સલામ હોંગા,
કભી મત પીછે હટના મુશ્કીલોસે ,
દેખના ફિર એક દિન યે વક્તભી આપકા ગુલામ હોંગા."🌺🌺🌺🌺" ઉમ્મીદને હમેશા જીવતી રાખજો સાહેબ કેમ કે એક આશા હોયને તો પણ માણસ કઈક કરી શકે છે માટે ઉમ્મીદ રાખો ખુદથી જ ......"🌺🌺


●●● 【Mr : N.D.Chavda...】●●●

Read More

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🌹કોઈ તમારા આશુ લૂછી તો દેશે જ સાહેબ પરંતુ,
જે તમારા આશુ ખુદની આંખોમાં લઈ શકે ને એવા સબંધ બાંધજો..... 🌹

" સબંધને નિભાવવા માટે પણ હૈયામાં એક હરખ હોવો જોઈએ........... "


🙏Mr : N.D.Chavda..🙏

Read More

મારી લખેલ સ્ટોરી "મા " વિશેની જે મેં Mother's Day પર લખી હતી જે 21 તારીખે Relaased થશે તો બધા મિત્રોને વિનંતિ એક વાર જરૂર વાંચજો... કેમ કે તે દિવસ Released ના થઇ મારી ભૂલ થઈ હતી તો .....

🙏🙏🙏🙏🙏🙏🙏

Read More

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


💐 " હાલત એસે ના હો કી હોંસલા બદલે ,
હાલત એસે ના હો કી હોંસલા બદલે,
લેકિન ,
હોંસલા એસા હો જો હાલત બદલે...." 💐"લખો ને તો અનુભવ પરથી જ લખજો સાહેબ કોઈની copy ન કરતા અને શબ્દોને સમજજો કેમ કે જેને શબ્દો સમજાય ને તેને જ ખબર પડે બાકી તો બધાને સાયરી , સુવિચાર અને ગઝલ જ લાગે છે.....


🇲​🇷​ : 🇳​.🇩​.

Read More

🌹 "હું ત્યાં સુધી જ લખી શકું છું જ્યાં સુધી આ દિલમાંથી એ લાગણી જતી ન રહે અને લખી પણ ત્યારે જ શકું જ્યારે આ લાગણી દિલમાં આવે છે.......... 🌹

🌹" હું એવો વ્યક્તી છું કે મને મારો હમસફર ફક્ત ને ફક્ત હું અને મારા શબ્દો આ બંને જ છે અને રહેશે જ કેમ કે કોઈની પાસે ખુશીની આશા રાખવા કરતા તો એ સારું છે કે પોતાની જાતને જ પ્રેમ કરો અને પોતાની પાસેથી જે માંગો એ મળી શકે છે કેમ કે મેં તો એવા વ્યક્તિને પણ જોયેલા છે જે પ્રેમ માટે ભીખ માગે અરે સર્મ આવવી જોઈએ એક મર્દને જે કોઈ પાસે પ્રેમની ભીખ માંગતો હોય પહેલા તારું career બનાવ ભાઈ પછી બધું જ મળી જશે તને જે જોઈતું હતું ને એનાથી પણ સારું જ મળશે ભાઈ".... 🌹


◆◆◆◆◆ 🇲​🇷​ : 🇳​.🇩​.......◆◆◆◆◆◆

Read More

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

" હું આટલું લખી જ નોહતો શકતો સાહેબ આતો સમયનો કમાલ છે અનેં હજુ આગળ શું થશે એ નથી ખબર પરિસ્થિતિ ભલેને ખરાબ છે સાહેબ આ નિલેશ પાસે જે અનુભવ છે એ કઈ ઓછો નથી..... "


"આજે મારી જિંદગી માટે માટે કહેવું .... કે

" એ જિંદગી તું ખેલતી બહોત હૈ હમારી ખુશીઓસે
મગર,
હમભી ઉસુલ કે પકકે હૈ મુસ્કુરાના તો નહિ છોડેંગે."

💐💐💐💐💐💐💐💐💐💐💐💐【Mr :. N.D.Chavda】.....

Read More

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

જીવનની રેસમાં ક્યારેય પણ હારવું નહિ સાહેબ પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ સમય બધાનો આવે છે માટે ધીરજ અને આત્મવિશ્વાસ રાખો....

બીજી વાત જ્યારે કોઈ જીવનમાં તમને છોડીને જતું રહે ને તો અકસોસ ન કરતા કેમ કે એ જ લોકો તમને છોડી દે છે જે તમારા લાયક નથી હોતાં જેને જવું હોય એ જતા રહે સાહેબ જીવન તો તમારું છે એની પાછળ બરબાદ ન કરતા તમારું જીવન આ અમૂલ્ય જીવનની કદર આપણે અત્યારે નહિ થાય......


કોઈએ ખૂબ સરસ લખ્યું કે.....

" જ્યારે કોઈ હાથ અને સાથ છોડીને જતું રહે ને ,
ત્યારે ભગવાન કોઈ ને આંગળી પકડવા મોકલી જ દેય છે કદાચ આનું નામ જ "જીવન" ........💐💐💐💐💐

【 Mr : N.D.Chavda..】

◆◆◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◆◆◆◆

Read More