The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
એ વરસતા વરસાદમાં લિલાછમ લિમડાના ઝાડ નિચે તારી સાથે મારી એ પેહલી મુલાકાંત આજે પન યાદ સે એ દિવસ ને રાત
મોસમ ની રાહ તો ધણા લોકો જોતા હશે હા પણ હુ તારી રાહ જોવ છુ. કારણ કે, મારે તો તુ હોય તો વસંત છે.નહીતર તો બસ બારેમાસ પાનખર જ છે.
તારી યાદોને કહીદે આમ રાતના મને ના આવે એ આવે પછી નિંદર આવતી નથી ને યાદ જતી નથી
તે તો કહી દિધુ ભુલિજાજે મને હવે આપણે એક નહી થઈ શકીએ. પણ તને એ કોન સમજાવે કે શ્વાસ પછી પેહલા તારી યાદ આવે માટે હવે આપણે જુદા નહી થઈ શકીએ
પ્રેમ ના નામ પર ભરેલા આજની યુવાપેઢી ના પગલા એના એ નવા જીવનમા પાડેલા પ્રભુતા ના પગલા પણ એના એ ભરેલા પગલા માં /બાપાના જીવનમાં કરીદે છે.દુ:ખ ના ઢગલા એને તો પછી ભંગાર થઈ જાય છે બધા મોટાબંગલા
Take small steps everyday and eventually you will get there ...
તુ પ્રભાત મારી તુજ મારી રાત તુ શબ્દ તુજ મારી રજૂઆત તુ હકિગત મારી તુજ મારી ચાહ તુ મંજીલ મારી તુજ મારી રાહ તુ જીવન તુજ મારી ખુશી તુ પ્રારંભ મારી તુજ પુર્ણાહુતી #પ્રારંભ
એક જ પુસ્તકમાં બંધ બે પંન્ના હતા અમે, જો એ પુસ્તકનો પ્રારંભ હતી તો હુ પુસ્તકનો અંત હા પણ એ બંન્ને ખુબ જ ખુબસુરત હતા
આતો લાગણીશીલ છું અેટલે તમને ડર નથી મને ખોવાનો .. જયારે પથ્થર બની જઈશ ને ત્યારે વારો આવશે માત્ર રોવાનો.... #લાગણીશીલ
તારી એ અણીયારી આંખોના ઈશારા હાય રે મને ધાયલ કરી જાય છે. તારી એ નટખટ નખરાળી અદા ઓ હાય રે મને પાઞલ કરી જાય છે. હુ કયા તારા પ્રેમ મા વળી પડવા માગુ આતો તારી લાગણી છે જે મને લાગણીશીલ કરી જાય છે. નથી કરવી તારી જોડે મારે મિત્રતા પણ ને કેમ જાણે આતો પ્રણયની શરુઆત થતી જાય છે.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser