Hey, I am on Matrubharti!

મૌન રહીને લાગણી
જયારે સઘળા જવાબો માંગે!

અહેસાસ લખીને ત્યારે
શબ્દો કેટલી પરિક્ષા આપે!!

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ ન થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ ન થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર ન હોય તો જ પ્રેમ થાય.
mukund

Read More

*મૌન એટલે જીભને શાંત રાખવી*

*એટલું જ નહિં,*

*પરંતુ મનને પણ શાંત રાખવું*

મિલન બની ગયુ સપનું અમારું ને અમે બંધ આખોમાં મળતા શીખી લીધું!

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ!

Read More

*ખુશી એક એવી વસ્તુ છે,*
*જે તમારી પાસે નહીં હોવા છતા,*
*તમે ધારો તો બીજાને આપી શકો છો....*

❛❛ *કિંમતી તો ઘણુ બધુ હોય છે*
*જીવન માં*

*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે...!!!* ❜❜

વાત નાની છે પણ તેના અર્થ ખુબમોટા છે

આખી જિંદગી બોજ ઉઠાવ્યો *ખીલીએ* અને લોકો વખાણ *તસ્વીરના* કરે છે !

mukund