મહાદેવ કી લાડલી

#સ્વાદિષ્ટ
પોતાના પરસેવાથી કમાયેલ અનાજ
#સ્વાદિષ્ટ લાગે બાકી હરામના તો
બત્રીસ પકવાન પણ ફિક્કા

- મહાદેવ કી લાડલી

Read More

#સ્વાદિષ્ટ લાગતી દરેક
વસ્તુ સારી નથી હોતી!
પછી ભલે એ વ્યક્તિ હોય કે
ભોજન હોય.

-મહાદેવ કી લાડલી

#દ્રશ્ય

आसमान से गिर रही थी बफॅ
में निस्तब्ध हो के एक-टक
देखती ही रह गए ।
प्रकृति के इस #द्रश्य को
जब लोगों ने किया मुझे स्पशॅ
तब में भी बफॅ ।।

Read More

#દુષ્ટ
જે માણસ ના વિચારો જ નબળા હોય ને
સાહેબ...
તેનાથી #દુષ્ટ બીજૂ કોઈ નથી...

- મહાદેવ કી લાડલી

Read More

અત્યારની આ સ્થિતિ જોતાં તો
દેશના દરેક ડોક્ટર ,પોલીસ કર્મચારીઓ,
સફાઈ કામદારો, અને આપણી રક્ષા કરતાં
સૈનિકો, ને દિલથી # સલામ જે આ મુશ્કેલીના
સમયે પણ પોતાની ફરજ બજાવવી રહ્યા છે.
જયારે આપણે તો ઘરની બહાર જવામાં પણ
ડર લાગે છે.
એના કરતાં વધારે તેના ઘરના સભ્યો ને હજારો વાર
#સલામ જે પોતાના અમૂલ્ય હીરાઓ ને આપણી
સેવા માટે સોંપે છે.
તો દેશના દરેક ડોક્ટર, પોલીસ, સફાઈ કામદાર,
દેશની રક્ષા કરતાં સૈનિકો એ દરેક વ્યક્તિને જે
આ મુશ્કેલીના સમયે ફરજ બજાવે છે તે બધા ને
મારી લાખો વાર #સલામ

આજની # સલામ દેશને નામ...

Read More