love to write stories.get notifications on instagram i'd @Nainsi_parmar

પ્રેમ દિલમાં હોય છે શબ્દોમાં નહીં
અને નફરત શબ્દોમાં હોય છે દિલમાં નહીં.

-Nainsi Parmar

कोई गुनाह थोड़ी है इश्क जो में छुपाउंगी,
मेने चाहा है तुजे ये बात मैं तेरी पत्नी को बताउंगी😝😂

-Nainsi Parmar

સંબંધો પણ વેલ્ડીંગ જેવા છે, જોડાઈ રહેવા માટે ખુબ ગરમી સહન કરવી પડે છે.

-Nainsi Parmar

આજ કાલ લોકો શંકા પર વિશ્વાસ અને વિશ્વાસ પર શંકા કરવા લાગ્યા છે અને એટલે જ લોકો ખુશ કમ દુઃખી વધુ રહે છે.

-Nainsi Parmar

Read More

જેટલો વિશ્વાસ આપણે દવાઓ પર કરીએ છીએ તેટલો વિશ્વાસ પોતાના પર અને ભગવાન પર પણ કરવો જોઈએ

-Nainsi Parmar

પોતાના વ્યક્તિઓ પાસેથી અપેક્ષાઓ રાખવી એ સ્વાર્થ નથી પણ... પોતાના સ્વાર્થ માટે વ્યક્તિને પોતાની બનાવવી એ સ્વાર્થ છે.

-Nainsi Parmar

Read More

we live among people but we live ourselves and not for people

-Nainsi Parmar

રિલેશનશિપ તૂટવાનું દુઃખ તો બંને સાઈડ હોય જ છે પણ દરેકને ફરી જોડાવાનો મોકો નથી મળતો અને મળ્યા પછી પણ જો છોડે તો છૂટ્યું સમજવું.

-Nainsi Parmar

Read More

કેલેન્ડર દરરોજ તારીખ બદલાવે છે પણ એક તારીખ એવી આવે છે જે કેલેન્ડરને જ બદલી દે છે..

લાઈફમાં પણ આવી વ્યક્તિ આવે છે જે લાઈફને જ બદલી દે છે. કોઈક લાઈફ સારી બનાવી દે છે તો કોઈક લાઈફને બગાડી દે છે.

-Nainsi Parmar

Read More

વસ્તુની કિંમત મેળવ્યા પહેલા થાય છે અને વ્યક્તિની કિંમત ગુમાવ્યા બાદ થાય છે.

-Nainsi Parmar