મોજ થી જીવો અને જીવવા દો . આપણો તો એકજ નિયમ ...

પ્રિતમજી ને ભાળ્યા આજ સ્વપ્ન મા,
સ્વપ્ન તુટ્યુ ને સામે ઉભા સાસુ મા.

શબ્દો નાના છે પણ એનો અર્થ ખુબ અંદર સુધી પહોંચી જાય એવો છે.