મને સાહિત્ય સાથે જોડાઈ રહેવું ગમે છે કારણકે મેં સાહિત્યને મારી જિંદગી માની લીધું છે. સહિત્ય વગર હું અધુરો છું કેમ કે સાહિત્ય કોઈ પણ અધૂરા માનસ ને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. માટે મને સાહિત્ય પ્રત્યે અતૂટ સંબંધ છે.

ये जिंदगी भी किस मोड़ पे आ के खड़ी है,
ऊपर आसमान में चाँद अकेला ओर नीचे मैं।

नरेन्द्र जोषी

-Narendra joshi દેશી

તારી યાદો નું આવતું અણધાર્યું આવરણ
આખી રાતનું કરાવતું મને જાગરણ.

"I'm not a handsome guy, but I can give my hand to someone who needs help. Beauty is in the heart, not in the face."

-Narendra joshi દેશી

જિંદગી માં લોકો અનેક રંગો બતાવશે,
બસ
તમને બ્લર કરતા આવડવું જોઈએ...

-Narendra joshi દેશી

પોતાના કેવાય એ બધા સબંધો અહીં ચોટ ના છે
હું તો એકલતામાં મારી જાત ને ઉજવ્યા કરું છું.
નરેન્દ્ર જોષી..

Read More

તું ઘરે આવાની જીદ ના કર
મારે ક્યાં પોતાનું કહી શકાય એવું ઘર છે.....
નરેન્દ્ર જોષી...
#આવાસ

તમે ભલે આલિશાન મહેલમાં વેરાયેલી લાગણી શમાં કામરાઓ માં રહો,
અમે તો નાની ઝૂંપડીમાં લાગણીઓ નો આવાસ બનાવીને રહીએ ...
નરેન્દ્ર જોષી..
#આવાસ

Read More

મંઝિલે મંઝિલે વિસામા નથી હોતા,
સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા,
મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં,
પણ, તમને ગમતા દરેક તમારા નથી હોતા..
✒️નરેન્દ્ર જોષી

Read More

પસ્તાવો પણ કમાલનો હોય છે
આપણે કેટલીક તકો ગુમાવી દઈએ
ને પછી રોજ આપણને યાદ કરાવે
તે જે ગુમાવ્યું ને એ તને ઊંઘવા નહિ દે
#પસ્તાવો

Read More

कुछ किरदार है कि निभाने भी अच्छे लगते हैं,
मगर उसी किरदार के साथ जीना मुश्किल होता है।

मगर ये जो अंदर ही टूटा हुआ इंसान साला कमाल का होता हैं,
हर कोई किरदार दे ही दो निभा ही देगा।

नरेंद्र जोषी

Read More