Nayana Viradiya

Nayana Viradiya Matrubharti Verified

@nayanaviradiya2652

(1.1k)

102

94.8k

171k

About You

Hey, I am reading on Matrubharti!

ઘા અને વાહ
વચ્ચેથી જે પસાર થાય .. તેજ ...
પૃથ્વી પરના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર
🙏🏻 શુભ સવાર 🙏🏻

-Nayana Viradiya

મુશ્કેલી વખતે સહારો આપનાર ખભો
એટલો બધો કિંમતી પણ ના શોધવો કે
તેની કિંમત ચૂકવવામાં જ જીવન વેડફાઈ જાય...
Good Morning...

-Nayana Viradiya

Read More

मौन सबसे अच्छा उत्तर है किसी ऐसे व्यक्ति के लिए जो आपके शब्दों को महत्व नही देता..!!

-Nayana Viradiya

સમય બહેરો છે કોઇનું સાંભળતો નથી પણ આંધળો તો નથી જ નજર બધા પર રાખે છે..!!

-Nayana Viradiya

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે.

-Nayana Viradiya

ચમત્કાર જોવાની ઈચ્છા થાય
તો રોજ સવારે ઉઠી
દર્પણ માં જોઈ લેવું...
રોજ સવારે જીવતા ઉઠીએ છીએ.
એજ સૌથી મોટો ચમત્કાર છે.

💐Goo Morning 💐

-Nayana Viradiya

Read More

ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે, જે દગો દેતું નથી.

વ્યક્તિ નહીં તો, કુદરત રીટર્ન જરુર આપે છે.

*શુભ સવાર*

-Nayana Viradiya

Read More

जो आपने आंखो से नही देखा है,
उसका गवाह कानो को नही बनने देना चाहिए !

Good morning

-Nayana Viradiya

જન્મ સમયે નામ નથી હોતું માત્ર શ્વાસ જ હોય છે,

અને
મૃત્યુના સમયે નામ હોય છે, પણ શ્વાસ નથી હોતો,
બસ આ શ્વાસ અને નામ ની વચ્ચેની યાત્રા ને " જિંદગી " કહે છે....!!!!

Good Morning... 🌄

-Nayana Viradiya

Read More

નાનકડા ખિસ્સાને પોતાના માપથી મોટું સપનું જાગ્યું,
બસ ત્યારથી જ સુખ-શાંતિને ખોટું લાગ્યું.

Good Morning ...🌥️

-Nayana Viradiya

Read More