gujarat police ‍️‍️‍️

kasamkas chal rhi hai aaj jindgi me pata nhi kya payenge aur kya khoyenge

-Sejal

એકરૂપ થઈ જવું છે મારે તારામાં
ખબર તો પડે કે કેટલી શક્તિ છે તારામાં મને સમાવાની.
#એકરૂપ

એને વિશ્વાસ તો એટલો બધો કે હું ઝેર ને પાણી કહું તોય હા કહે.
#વિશ્વસનીય

છોડ ને હવે આ જિંદગી ની ઝંઝાળ,
ચાલ ને હવે થોડું આપડા માટે પણ જીવી લઈએ.
#છોડો

જ્યારે પણ માણસો ને પોતાનો મતલબ પૂરો થઈ જાય છે,ત્યારે પછી થી આપડે એને બોજ લાગતા હોય છે.
#બોજો

લોકો કહેતા હતા આ તો અપશુકનિયાળ ઘર છે,
ભગવાન એ એના ઘરે લક્ષ્મી આપી દુનિયાનું સૌથી શુકનિયાળ ઘર બનાવી દીધું.
#અપશુકનિયાળ

Read More

કોઈ પણ વ્યક્તિ મા એક એવી વિશિષ્ટતા તો હોય જ છે, જેથી એ વિશિષ્ટતા ના લીધે આપડે એની સાથે રહી શકીએ
#વિશિષ્ટ

ये बारिश की बूंदे भी कह रही है। अब तो थम जा कोई नहीं आने वाला।पर ये दिल कह रहा है। एक दिन जरूर वो आएगा।

ક્યારેક સાંભળજો બુઝુર્ગ પાસેથી કથા,
ત્યારે લાગશે આપડે તો બહુ કાચા છે,
આ જીંદગી મા.
#કથા

એને હમેશાં મારા મા ચતુરાઈ જ જોય
અને મે હમેશા એની ચતુરાઈ મા પણ ભોળપણ જોયું.
#ભોળો