Hey, I am on Matrubharti!

ભગવાને તો આપી હતી સ્વાદિષ્ટ જીંદગી

પણ કડવી બનાવી આપણે સૌએ

દ્રશ્ય શુ ઉભુ થયુ છે કળિયુગ

દુનિયા આખી ને બિવડાવાતું

માત્ર હિમત ભેર ઉભુ થવાનું છે

સંસાર આખા ને તરી જવાનું છે
#દ્રશ્ય

Read More