The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
8
3.7k
8.5k
Law Student........... I have a hobby of writing... writer by passion....
आंखो में नमी थी , दिल में एक आश थी, बाते निराली थी, यादे कुछ खाश थी, लम्होकी बाते थी वो, प्यार के नगमे थे, सपना था या हकीकत पता नहीं, पर उसमें कुछ तो बात थी ।।
उम्र बढ़ती है पर अरमान कम नहीं होते, आज फिर बचपन में लौटने का मन है, आज फिर वो दोस्तो के साथ वक़्त बिताना है, आज फिर वो बचपन वाले खेल खेलना है, आज फिर वो चिठ्ठियां लिख कर हाल बताना है, आज फिर दिल बच्चे बनने को कर रहा है, उम्र बढ़ती है पर अरमान कम नहीं होते ।।
एक खामोशी तेरी , एक खामोशी मेरी, जब भी में तुझे देखूं बस देखती ही रहूं, जब भी तू मुझे देखे बस देखता ही रहे, तेरी खामोशी में समजु मेरी खामोशी तू, बस यूंही तू मुझे देखे और में तुझे देखूं, ना ही एक अल्फ़ाज़ निकले, ना ही एक आह निकले, एक खामोशी तेरी, एक खामोशी मेरी।।
As writer you are not alone because your thoughts and your words always with you they never leave you alone. they makes you stronger and stronger.
आज फिर चहेरा उनका देखा, एक नजर उनकी उठी, एक नजर हमारी उठी, जब भी मिलते है , ना वो कुछ कहेते है ना हम, बस एक नजर हम उन्हें देखते है, और एक नजर वो हमें देखते है,
ભગવાન દ્વારા મળેલો પરિવાર એ આપણા સબંધી, જ્યારે પોતાની જાતે બનાવેલો પરિવાર એટલે આપણા મિત્રો, જેની સાથે ખુલી ને હસી શકીએ, જેને આપણા મન ની વાત કોઈ પણ વ્યથા વગર કહી શકીએ, જેની ઉપર વગર કારણ નો ગુસ્સો ઉતારી શકીએ.. એટલે આપણે બનાવેલો આપણો મિત્રો નો પરિવાર. Happy friendship day.
જ્યારે માણસ તમારી સાથે કોઈ પણ પરિસ્થતિમાં ઊભો હોય, પરંતુ તમે એને જરા પણ ગણકરો નથી કે એની કોઈ વેલ્યુ ના રાખો, એ માણસ જ્યારે આ વાત સમજી જાય ને ત્યારે એની સેલ્ફ રિસ્પેક્ટ બચવા ગણા ડગલાં પાછળ ખસી જાય છે, એનું મન એને જણાવી દે છે કે બસ હવે નહી, ત્યાર બાદ તમારા ઈચ્છવા થી પણ એ ટાઈમ કે માણસ પાછો નથી આવતો, માટે જ કહેવાય છે કે અભિમાન છોડી ને જીવો , આજે એ જે જગ્યા એ છે કાલે તમે ત્યાં હોવ અને તમારી સાથે કોઈ ના હોય.
આ માણસ સારા છે અને આ માણસ નથી સારા. તમે એના વિશે થોડું જાણી ને કે એને જોઈ ને કહી ન શકો. આખો થી જોયેલુ હંમેશા સાચું નથી હોતું. એ માણસે કાઈ કહ્યું કે કર્યું એને જોઈ ને તમે સારા ખોટા ઉપર પહોંચી ન શકો. એના વિશે જાણો. જો તમે કોઈ ને સારી રીતે જાણતા નથી તો તમને એના વિશે ખરાબ બોલવાનો પણ કોઈ જ હક નથી. હંમેશા જે દેખાય એ સાચું ના પણ હોય , હંમેશા હસતા ચહેરા પાછળ કેટલું દુઃખ છે એ તમે એને જાણી ને કહી શકો છો.
life becomes more meaningful when you realise the simple fact that you will never get the same moment twice.
લાઇફ માં જ્યારે કાઈ જ ના દેખાય , બધી જ જગ્યા એ અંધારું છવાઈ જાય ને ત્યારે પોતાનો જ હાથ પકડી ને પોતાને એ અંધકાર માંથી બહાર લાવવા ના હોય છે, હા, સમજુ છું એ સહેલું નથી, પણ જ્યારે તમે પોતે જ પોતાનો હાથ પકડ્યો હશે ને, તો તે છૂટી જવા નો ડર નહીં રહે. " હું છું જ મારી સાથે, મારા સુખ માં , મારા દુઃખ માં , હું છું જ મારી સાથે."
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser