શબ્દોની વહેતી લાગણી તે શબ્દોને વધું સુંદર બનાવે છે.

નવરાત્રી ની નવરી રાત
ગરબા વગરની સુની શેરીઓ

-Nicky Tarsariya

વીતી જશે તારા વિરહમા આ દિવસો
પણ તને ભુલી આગળ કેમ વધી શકાશે
કોઈના વગર જીવી જવાશે આ જિંદગી
પણ તને યાદ કર્યા વગર કેમ રહી શકાશે
હતો થોડો સંગાથ આ જિંદગી નો તારી સાથે
પણ તે સંગાથ વગર એકલા કેમ ચાલી શકાશે
જવા વાળા તો જતા રહે છે કહેે છે એવું બધા
પણ તારા જવાનું દુઃખ કેવી રીતે સહી શકાશે
બીજા માટે હસ્તા ચહેરે આ જિંદગી જીવી પણ લેવાશે
પણ તારા વગર એક ક્ષણ પણ કેમ જીવી શકાશે
વિચાર કર્યો હશે તે પણ મારી આ જિંદગીનો
પણ ઈશ્વરની મરજી આગળ તું પણ શું કરી શકે
છુટ્યો છે હાથ ને ખુટયો છે શ્વાસ આ જિંદગીથી
પણ પ્રેમસાગર રુપી આ બંધન કેમ કરી છોડી શકશે
મળીશૂં ફરી બીજા જન્મે એમ કહી તો ગયો તું
પણ તારા વગર આ જન્મ જ કેમ પુરો કરી શકાશે
nicky Tarsariya
03/10/2020

Read More

ગાંધીબાપું

https://youtu.be/4RN_GLS0wA0
plz like, subscribe and comment my new video

રસ્તો બદલાઈ ગયો છે મારો વિશ્વાસ નહીં
તું કોઈ બીજાનો બની ગયો છે હું તો હજું તારી જ છું
nicky Tarsariya
#વિશ્વાસ

આ ભાગદોડમાં આરામ કયાં મળે છે
સવાર ઉઠતાની સાથે રાતના સુતા સુધી
બસ કામના બોજ નિચે દબાતો જાય છે માનવી
nicky Tarsariya
#આરામ

Read More