Hey, I am on Matrubharti!

कुछ दोस्त बहोत अजीब होते है,
कीतनी भी टेंशन हो उनका चेहरा देख हसी आ ही जाती है.😜

-Nidhi Satasiya

બુકમાં રહેલું આ ફુલ કરમાઈ ભલે જાય પણ‌ યાદો તો તાજી જ રહે છે.❤️

-Nidhi Satasiya

में अक्सर खुद को भुल जाती हूं,
जब तुम्हारी यादो के सहारे कविताएं लीखती हुँ.

-Nidhi Satasiya

લાગણી ને ઠાલવવાની જગ્યા રહી નથી,
તને મારા પ્રેમ ની કદર રહી નથી,
અદ્ભુત તો માત્ર તારો જ પ્રેમ છે પ્રિય,
કેમકે તારા શબ્દો માં પણ જગ્યા રહી નથી.

Read More

તારી યાદો આજે પણ પડછાયાની જેમ પીછો કરે છે.

-Nidhi Satasiya

છેલ્લો વરસાદ ક્યાં આવે જ છે
આ અશ્રુ તો હજુ ધોધમાર નીર વરસાવે છે.
તારી જ યાદમાં પાગલ બની ને એ,
આસપાસ સૌ કોઈને હસાવે છે.

-Nidhi Satasiya

Read More

કેમેરામાં કેદ કરવાથી યાદો ન મળે,
તે પળ ને જીવવાથી યાદો મળે છે.

-Nidhi Satasiya

સફળતા,
મેળવવી મુશ્કેલ છે,
પણ મળવી નહી🤟🏻

-Nidhi Satasiya

મે એને પુછ્યું તારા માટે પ્રેમ ની પરિભાષા શું છે?..
એણે હસી ને કહ્યું તું બોલ્યા કર હું પણ તને સાંભળ્યાં કરીશ.

-Nidhi Satasiya

Read More

ખુદ ને સંભાળતા વર્ષો લાગી ગયા,
અને કોઈ બીજું આવી ને મને તોડી જતુ રહ્યું🥺

-Nidhi Satasiya