Hey, I am on Matrubharti!

સંતાકુકડી જેવી આ રમત જિંદગી
પણ ઉલટું તો એજ કે
જેના માથે દાવ છે
એનેજ અત્યારે સંતાવાનું.
#matrubharti #gujaratiquote #quote

અત્યારની પરિસ્થિતિઓ
ભલે બધાને નડે છે
પણ એ ક્ષણે ને ક્ષણે
માનવી ને ઘડે છે..

..

બસ તારું એક આવરણ થઈ ગયું
નીંદર લઉં તોય લાગે જાગરણ થઈ ગયું..

ચારે બાજુ શંખનાદ
કે દ્રુજે કોરોના કંપન થકી
ને ઉભી દોટ મૂકી ને ભાગે કોરોના
એવું કરો મારા જગન્નાથ
#matrubharti #gujaratiquote #quotes

Read More

સંબંધો ના બંધ માં
લાગણીઓ અકબંધ..
#relation #સંબંધ
#matrubharti #gujaratiquote #quotes

ઢળતી સાંજે પણ તારી યાદોનું
મારા હૃદય માં પ્રસરાવું
મારા માટે તો એજ ખરો ઉદય.
#ઉદય
#matrubharti #gujaratiquote #quote

જયારે પણ આપણે ઈશ્વર
પાસે કઈ માંગીએ તયારે તે
જે માંગ્યું હોય તે નહીં પણ
તે આપણા માટે જે યોગ્ય હોય
તે પૂરું પાડવાની વ્યવસ્થા માં હોય છે
નિકેત.
#matrubharti #gujaratiquote #quotes

Read More

મારુ તો બગીચાના ફૂલ જેવું
કુંડા માં નઈ ફાવે.
દરિયા ના મોજાં જેવું
તળાવ જેવી સ્થિરતા નઈ ફાવે.
પળે પળે નવું આવરણ છે જિંદગી
એકધારું વાતાવરણ પણ નઈ ફાવે.
જીવન તો છે સુખ અને દુઃખ નો હિંચકો
છતાં મોજરૂપી પવન વગર નઈ ફાવે.
ભલે ઘણીવાર શબ્દો વચ્ચે પણ
તકરાર થાય પણ લખ્યા વગર નઈ ફાવે

નિકેત.

Read More

ઉઘાડા પગે નીકળી પડું
જો રાહ તારી હોય
શબ્દે શબ્દે કલમ હરખાય
જો વાહ તારી હોય
નિકેત
#matrubharti #gujaratiquote #quotes