The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
52
41.6k
125.6k
Simple person love to write everything..
કોણે કહ્યું કે જનમ પૂરો થયો માણસ મર્યો ને કવિનો ઉદય થયો સાથ નિભાવવાની વાત આવી જ્યારે એમણે કહ્યું કે હવે સમય પૂરો થયો થોડા માંગ્યા'તા મેં સપના ઉધાર એમની પાસે તેઓ મને સમજે તે પેલાં જ સંબંધ પૂરો થયો આ એ જ વ્યક્તિ નથી જેવું મને લાગતું હતું અરમાનો તૂટયાં જ્યારે સચ્ચાઈનો સામનો થયો - કૈફી માણસ
સીધી સાદી ભોલી ભાલી મારા જીવનમાં આવી તું, વિખરેયેલું બધું સમેટાય ગયું, આ દિલ ફરી વલોવાય ગયું, એટલી સરળતાથી નસે નસ માં ઉતરી ગઈ તું, જાણે વ્યક્તિ નહિ હિમોગ્લોબીન છે તું, તારા હોવાનો અહેસાસ મને પ્રફુલ્લિત કરી જાય છે, આવે જો તારી યાદ તો શરીર આળસ મરડી જાય છે, તારી આદત એવી ચઢી છે કે ખુદને હું હવે ભૂલ્યો છું, બધા સામે શરમાવ છું, પણ તારી સામે હું ખુલ્યો છું, મન થાય તો તું પણ આવી જજે ખોલ્યા છે દિલમાં દ્વાર મેં, પેલો વાર આંસુને રોકી તુજ કાજ આંખો ના ખોલ્યા છે દ્વાર મેં, એ વળી કેવો અવાજ જે બિન બોલે મને સંભળાય છે, આંખો જો બંધ કરું તો માત્ર તારો ચહેરો જ દેખાય છે, કોની આવી કારીગરી કોણ ધરાવે આવું રૂપ, મારા કાજે મોકલી એને બનાવી સુંદર સ્વરૂપ, ન જાણે આ વળી કેવો કેફ મને ચઢ્યો છે, તને મળ્યા બાદ પછી આ કૈફી ખુદને મળ્યો છે - કૈફી માણસ Please Follow On Instagram - kaifi_manas_kavi_poet
કોણે કહ્યું કે જનમ પૂરો થયો માણસ મર્યોને કવિનો ઉદય થયો - કૈફી માણસ Follow on Instagram - kaifi_manas_kavi_poet
જીવન એક કળા છે જેણે એવું જાણ્યું હશે ખરેખર જીવન એણે જ જીવી જાણ્યું હશે છત પર બેસી કાગ એમ જ નથી બોલતો એણે પણ થોડું ભવિષ્ય જોઈ જાણ્યું હશે - કૈફી માણસ
મધુરતા તો માત્ર એમનાં ચહેરા અને વાતોમાં હતી જૂઠી હતી પણ એનામાં કોઈ વાત તો જરૂર હતી - કૈફી માણસ
મધુરતા તો માત્ર એમનાં ચહેરા અને વાતોમાં હતી જૂઠી હતી પણ એનામાં કોઈ વાત તો જરૂર હતી આંખે જોયેલી ઘટનાને પછી મેં સાચી માંની હતી એક ફૂલ બે માળી વાળી વાત ખરેખર સાચી હતી જીતવા માટે જંગ અમે તૈયારી સંપૂર્ણ કરી હતી દિલની સામે દિલની બાજી અમે પણ રમી હતી ઈચ્છા તને માણવાની નય માત્ર જાણવાની હતી આ તો તૈયારી સમય સાથે ખુદને ઢાળવાની હતી એટલી ખુશામત મારે માલિકની કરવાની હતી શું કરું મારે પણ મારા ઘરની દશા સુધારવાની હતી અમને તો એમની સાથે એટલી બધી લગની લાગી હતી વગર હા એ એમની સપનામાં જિંદગી જીવી નાખી નથી - કૈફી માણસ
દર્દ મળે છે અહી કોડીઓના ભાવમાં ચાહે તો તું પણ એકવાર પ્રેમ કરીને જો - કૈફી માણસ
પ્રેમી છું વકીલ નહિ કે વારંવાર તને હું મારા સાચા પ્રેમના પુરાવા આપું... - કૈફી માણસ
તમારાં વિનાનાં એટલે કે અમે અમારા વિનાનાં.. - કૈફી માણસ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser